Not Set/ કેનેડીય ટેનિસ સ્ટારને ફેન સાથે શરત લગાવી ભારે પડી, શરત હારી જતા જવું પડ્યું ડેટ પર

નવી દિલ્હીઃ કેનાડાની ટેનિસ સ્ટાર પ્લેયર યૂજિની બુશાર્ડને એક ફેન સાથે શરત લગાવી મોઘી પડી હતી. આ શરત મુજબ તેના ફેનને યૂજિની બુશાર્ડ સાથે ડેટ પર જવાની તક મળશે.  ટ્વીટર પર યૂજિનીએ પોતાના એક ફેન સાથે શરત લગાવી હતી. જેમાં હારી જતા ડેટ પર જાવાની વાત કરી હતી. પેટ્રિયાટ્સ અને અટલાંટા ફાલ્કન વચ્ચે ચાલી રહેલી મેચમાં […]

World Sports
genie કેનેડીય ટેનિસ સ્ટારને ફેન સાથે શરત લગાવી ભારે પડી, શરત હારી જતા જવું પડ્યું ડેટ પર

નવી દિલ્હીઃ કેનાડાની ટેનિસ સ્ટાર પ્લેયર યૂજિની બુશાર્ડને એક ફેન સાથે શરત લગાવી મોઘી પડી હતી. આ શરત મુજબ તેના ફેનને યૂજિની બુશાર્ડ સાથે ડેટ પર જવાની તક મળશે.  ટ્વીટર પર યૂજિનીએ પોતાના એક ફેન સાથે શરત લગાવી હતી. જેમાં હારી જતા ડેટ પર જાવાની વાત કરી હતી.

header eugenie bouchard of canada jan 23 2014 rdo4yc2ag28b1dbld5ifjxvqy કેનેડીય ટેનિસ સ્ટારને ફેન સાથે શરત લગાવી ભારે પડી, શરત હારી જતા જવું પડ્યું ડેટ પર

પેટ્રિયાટ્સ અને અટલાંટા ફાલ્કન વચ્ચે ચાલી રહેલી મેચમાં શરૂઆથમાં અટાલાંટાની ટીમ જ્યારે જીતની નજીક હતી. ત્યારે યૂજિનીએ ટ્વીટ કરીને અટલાંટાના જીતવાની વાત કરી હતી. જો પેટ્ર્યાટ જીતશે તો શું તેની સાથે ડેટ પર આવશે? પર યૂજિનીએ હા માં જવાબ આપ્યો હતો.

bouchard eugenie 140826 કેનેડીય ટેનિસ સ્ટારને ફેન સાથે શરત લગાવી ભારે પડી, શરત હારી જતા જવું પડ્યું ડેટ પર

મેચમાં પેટ્રિયટની જીત થઇ અને યૂજિનીએ પોતાનું વચન પુરુ કરવાની વાત કરી. મેચનું પરિણામ આવ્યા બાદ તેમણે પોતાના ફેન્સને પુછ્યું, ‘તમે ક્યાં રહો છો?’ બીજા ટ્વીટમાં તેણે કહ્યું હતું કે, ‘હું આ કરીશ.  હું મારી વાત પર અડગ રહૂં છું.’  યૂજિની વર્લ્ડ રેન્કિંગમાં 47 માં સ્થાને છે.