આજનું રાશિફળ/ કર્ક રાશિના જાતકોએ સાચવીને ચાલવું મુશ્કેલી વધી શકે છે,જાણો તમારું રાશિ ભવિષ્ય

25 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 09 25T191326.294 કર્ક રાશિના જાતકોએ સાચવીને ચાલવું મુશ્કેલી વધી શકે છે,જાણો તમારું રાશિ ભવિષ્ય
 • તારીખ :-        ૨૫-૦૯-૨૦૨૩, સોમવાર / ભાદરવા સુદ દશમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૨૭ થી ૦૭:૫૮
શુભ ૦૯:૩૦ થી ૧૧:૦૦
લાભ ૦૩:૩૦ થી ૦૫.૦૦
અમૃત ૦૫:૦૦ થી ૦૬:૩૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૧:૦૦ થી ૧૨:૩૦
 • મેષ (અ, લ , ઈ) :-
 • સ્વસ્થમાં ખાસ ધ્યાન રાખવું.
 • બેધ્યાનપણું વધે.
 • સાવચેત રહેવું.
 • ધન લાભ થાય.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૬

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • જમીન-મકાન થી ફાયદો થાય.
 • સબંધ માં સુધારો થાય.
 • ઉત્તમ દિવસ પસાર થાય.
 • પ્રવાસના યોગ બને.
 • શુભ કલર – કેસરી
 • શુભ નંબર – ૫

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • ધ્યાન તથા યોગ થી ફાયદો જણાય.
 • કોઇ નવા વ્યક્તિ નું આગમન થાય.
 • માથામાં દુખાવો રહે.
 • મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૧

 

 • કર્ક (ડ , હ) :-
 • વેપારી વર્ગે ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું.
 • સાવચેતીથી ચાલવું.
 • ઉત્સાહમાં વધારો થાય.
 • કોઈ મુશ્કેલી આવી શકે છે.
 • શુભ કલર – પોપટી
 • શુભ નંબર – ૪

 

 • સિંહ (મ , ટ) :-
 • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
 • આર્થિક સ્થિતિ ખરાબ થાય.
 • અનુભવોમાંથી શીખવા મળે.
 • સમયનો સદુપયોગ થાય.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર – ૮

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • આર્થિક ધનલાભ થાય.
 • ધન બચાવીને રાખો.
 • તમારી આવડત કામમાં આવે.
 • નવો પ્રેમ બંધાય.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૭

 

 • તુલા (ર , ત) :-
 • સ્વાસ્થ્ય સારું રહે.
 • ધન ધાર્મિક કાર્યોમાં વાપરો.
 • નવી યોજના બને.
 • આળસનો ત્યાગ કરવો.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૨

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • ધનને ખોટી રીતે વેડફો નહીં.
 • તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
 • નવા વ્યક્તિનું આગમન થાય.
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૪

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • નવી તક મળે.
 • અનુભવથી શીખવા મળે.
 • અતિથિ ઘરે આવે.
 • પેટની સમસ્યા રહે.
 • શુભ કલર –સોનેરી
 • શુભ નંબર – ૮

 

 

 • મકર (ખ, જ) :-
 • અણધાર્યા પ્રવાસ થાય.
 • સ્નાયુની તકલીફ રહે.
 • ધન સાચવવું.
 • ગુસ્સો ન કરવો.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૭

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • ખર્ચ પર અંકુશ લાવવો.
 • ખાસ મિત્ર લાગણી સમજે.
 • મુજવણ રહ્યા કરે.
 • ખોટો ભય ન રાખવો.
 • શુભ કલર –રાતો
 • શુભ નંબર – ૫

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
 • લગ્ન યોગ પ્રબળ બને.
 • ઓફિસના કામનું દબાણ રહે.
 • મનને શાંતિ જણાય.
 • શુભ કલર –આસમાની
 • શુભ નંબર – ૧