Not Set/ દ્વારકા/ ભાણવડ પાસેના પુલ પરથી કાર ખાબકી, પૂર્વ ધારાસભ્યના ભાઈ ….. !!!

પૂર્વ ધારાસભ્યના ભાઈની કાર હોવાનું આવ્યું સામે મેરામણ ગોરીયાના ભાઈ સામતભાઈ ગોરીયાની કાર બાઇક ચાલકને બચાવવા જતા કાર ખાબકી સદનસીબે ડ્રાઇવરનો થયો આબાદ બચાવ કારને પાણીમાંથી બહાર કઢાઈ દેવભૂમિ દ્વારકાના ભાણવડ મુકામે એક કાર પુલ પરથી ખાબકી છે. બાઈક ચાલકને બચવવા જતા કાર પુલ પરથી ખાબકી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ ધારાસભ્યના […]

Gujarat Others
ભિક્ષુક 4 દ્વારકા/ ભાણવડ પાસેના પુલ પરથી કાર ખાબકી, પૂર્વ ધારાસભ્યના ભાઈ ..... !!!
  • પૂર્વ ધારાસભ્યના ભાઈની કાર હોવાનું આવ્યું સામે
  • મેરામણ ગોરીયાના ભાઈ સામતભાઈ ગોરીયાની કાર
  • બાઇક ચાલકને બચાવવા જતા કાર ખાબકી
  • સદનસીબે ડ્રાઇવરનો થયો આબાદ બચાવ
  • કારને પાણીમાંથી બહાર કઢાઈ

દેવભૂમિ દ્વારકાના ભાણવડ મુકામે એક કાર પુલ પરથી ખાબકી છે. બાઈક ચાલકને બચવવા જતા કાર પુલ પરથી ખાબકી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ ધારાસભ્યના મેરામણ ગોરીયાના ભાઈ સામતભાઈ ગોરીયાની કાર હોવાનું સામે આવ્યું છે. તેઓ પુલ પરથી પસાર થી રહ્યા હતા ત્યારે સામેથી આવતા બાઇક ચાલકને બચાવવા જતા કાર પુલ પરથી નીચે પાણીમાં ખાબકી હતી. સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે. અને કારણે પાણી બહાર કાઢવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.