Not Set/ CBSE ધો.12નું પરિણામ જાહેર, ઓવરઓલ પરિણામ 83.4 %, જાણો કઇ રીતે જોઇ શકશો પરિણામ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા CBSE Class 12th result 2019 ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. CBSE દ્વારા એક સાથે તમામ ઝોનનું પરિણામ જાહેર કરી દેવાયું છે. સમગ્ર દેશનું ઓવરઓલ પરિણામ 83.4 ટકા છે. વિદ્યાર્થીઓ તેનું પરિણામ cbse.nic.in પર ચેક કરી શકે છે. અગાઉ એવી ચર્ચા થઇ રહી હતી કે CBSE board results 2019 ની […]

Top Stories India
CBSE RESULT 11111 CBSE ધો.12નું પરિણામ જાહેર, ઓવરઓલ પરિણામ 83.4 %, જાણો કઇ રીતે જોઇ શકશો પરિણામ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા CBSE Class 12th result 2019 ના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. CBSE દ્વારા એક સાથે તમામ ઝોનનું પરિણામ જાહેર કરી દેવાયું છે. સમગ્ર દેશનું ઓવરઓલ પરિણામ 83.4 ટકા છે. વિદ્યાર્થીઓ તેનું પરિણામ cbse.nic.in પર ચેક કરી શકે છે.

અગાઉ એવી ચર્ચા થઇ રહી હતી કે CBSE board results 2019 ની જાહેરાત મેના ત્રીજા સપ્તાહમાં કરવામાં આવશે. CBSE વર્ષ 2020 થી ગણિત અને અંગ્રેજીના પેપર્સ માટે ટૂ-લેવલ્સ પરિક્ષાનું આયોજન કરશે. તેને અનુસાર વિદ્યાર્થીઓએ માત્ર 80 માર્ક્સની થીયરી પરીક્ષા આપવી પડશે. 20 માર્ક્સની ઇન્ટરલ પરીક્ષા યોજાશે,

આ રીતે રિઝલ્ટ કરી શકો છો ચેક

સૌપ્રથમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને cbse.nic.in ઓપન કરો.
‘Click for CBSE Results’ લિંક પર ક્લિક કરો.
CBSE results સેક્શનમાં – CBSE Class 10 Results, CBSE Class 12 results લિંક પર ક્લિક કરો.આપનો રોલ નંબર અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો.
આપને સ્ક્રીન પર આપનું રિઝલ્ટ મળી જશે. આપ તેની પ્રિન્ટ આઉટ પણ લઇ શકો છો.