Not Set/ સાવધાન …. !! આ વર્ષે પડી શકે છે ભૂક્કા કાઢતી કડકડતી ઠંડી…

હાલના ચાલુ વર્ષે ચોમાસુ મોડુ શરૂ થયું હતું અને અત્યારે તે ભારતના ઘણા હિસ્સામથી વિદાય લેવાની તૈયારી કરી રહયુ છે. અને અત્યાર થી જ સવાર-સાંજના તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાંજે, થોડી ગરમી હોય છે, પરંતુ સવાર સુધીમાં તે ઠંડીમાં  તબદીલ થઈ જાય છે.  ચોમાસુ વિદાયની તૈયારી કરી રહયુ છે, ત્યારે વૈજ્ઞાનિકો કહે […]

Top Stories India
file photo winter 175122 સાવધાન .... !! આ વર્ષે પડી શકે છે ભૂક્કા કાઢતી કડકડતી ઠંડી...

હાલના ચાલુ વર્ષે ચોમાસુ મોડુ શરૂ થયું હતું અને અત્યારે તે ભારતના ઘણા હિસ્સામથી વિદાય લેવાની તૈયારી કરી રહયુ છે. અને અત્યાર થી જ સવાર-સાંજના તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સાંજે, થોડી ગરમી હોય છે, પરંતુ સવાર સુધીમાં તે ઠંડીમાં  તબદીલ થઈ જાય છે.  ચોમાસુ વિદાયની તૈયારી કરી રહયુ છે, ત્યારે વૈજ્ઞાનિકો કહે છે કે, આ વખતે જલ્દીથી ઠંડીનો પ્રારંભ થશે.

fire સાવધાન .... !! આ વર્ષે પડી શકે છે ભૂક્કા કાઢતી કડકડતી ઠંડી...

છેલ્લા એક અઠવાડિયાથી સવાર અને સાંજના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદ થયો છે. જો કે ચોમાસુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં  સક્રિય છે જે આગામી સપ્તાહ સુધીમાં સંપૂર્ણ રીતે વિદાઇ લઈ લેશે.  આ કારણે, આ વખતે ઠંડી તેના સમય કરતાં થોડી વહેલી અને વધારે પડી શકે છે.

winter coll 175122 સાવધાન .... !! આ વર્ષે પડી શકે છે ભૂક્કા કાઢતી કડકડતી ઠંડી...

હવામના વિભાગના જણાવ્યા અનુસાર સવારે અને સાંજે ધુમ્મસ સાથે થોડી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે.  સવાર અને સાંજની હવામાં ઠંડી પણ વધી છે. આવી સ્થિતિમાં ઓકટોબેરના અંતિમ સપ્તાહમાં લોકોને ભારે ઠંડીનો અનુભવ થશે.

વિંટર સાવધાન .... !! આ વર્ષે પડી શકે છે ભૂક્કા કાઢતી કડકડતી ઠંડી...

ઉત્તર ભારતમાં, ઠંડી નવેમ્બરથી શરૂ થાય છે અને ફેબ્રુઆરી-માર્ચ સુધી રહે છે. જો કે, આ વખતે ઓક્ટોબરના અંતિમ સપ્તાહથી ઠંડીનો દબદબો રહેશે. હવામાન નિષ્ણાંતો માને છે કે આ વખતે બમ્પર ઠંડી રહેશે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 સાવધાન .... !! આ વર્ષે પડી શકે છે ભૂક્કા કાઢતી કડકડતી ઠંડી...

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.