Not Set/ RBI અધિકારી 1.50 કરોડ રૂપિયાની જૂની ચલણી નોટ બદલાતા CBI ના હાથે ઝડપાયો

નવી દિલ્હીઃ સીબીઆઇએ ભારતીય રિજર્વ બેંકના એક અધિકારીને ગેરકાયદેસર રીતે 1.50 કરોડ રૂપિયાની જૂની નોટ કથિત રીતે બદલવાના પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સીબીઆઇએ પ્રતિબંધિત નોટ બદલવા માટે મદદ કરી રહેલા આરબીઆઇના એક અધિકારીને બેંગ્લુરુમાંથી ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, બે અન્ય લોકોની પણ ધરપકડ […]

India

નવી દિલ્હીઃ સીબીઆઇએ ભારતીય રિજર્વ બેંકના એક અધિકારીને ગેરકાયદેસર રીતે 1.50 કરોડ રૂપિયાની જૂની નોટ કથિત રીતે બદલવાના પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સીબીઆઇએ પ્રતિબંધિત નોટ બદલવા માટે મદદ કરી રહેલા આરબીઆઇના એક અધિકારીને બેંગ્લુરુમાંથી ધરપકડ કરી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, બે અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે,  આરબીઆઇ અધિકારી કર મુક્ત 1.50 કરોડની રમક બદલવામાં મદદ કરતા ઝડપાયો હતો.