Not Set/ 33 વર્ષ બાદ વિધાનસભાનું 120.97 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું રિનોવેશન કરવામાં આવશે. નવી બનનાર વિધાનસભા બિલ્ડીંગમાં 220 ધારાસભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 120.97 કરોડના ખર્ચે તૈયાર થનાર બિલ્ડીંગનું કામ એક વર્ષમાં પુરું કરી દેવામાં આવશે. અધ્યતન સાઉન્ડ સિસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરાશે. સ્વર્ણિમ 1 અને 2નું કામ જે ESP કંપનીને સોંપાયું હતું તે જ કંપની વિધાનસભાનું રિનોવેશન કરશે. નવી […]

Gujarat

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું રિનોવેશન કરવામાં આવશે. નવી બનનાર વિધાનસભા બિલ્ડીંગમાં 220 ધારાસભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 120.97 કરોડના ખર્ચે તૈયાર થનાર બિલ્ડીંગનું કામ એક વર્ષમાં પુરું કરી દેવામાં આવશે. અધ્યતન સાઉન્ડ સિસ્ટમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરાશે. સ્વર્ણિમ 1 અને 2નું કામ જે ESP કંપનીને સોંપાયું હતું તે જ કંપની વિધાનસભાનું રિનોવેશન કરશે. નવી બિલ્ડીંગનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી 15 ડિસેમ્બરના રોજ કરશે. 33 વર્ષ બાદ વિધાસનસભાના બિલ્ડીંગનું નવીનીકરણ કરવામાં આવશે. 1982 માં છેલ્લે વિધાનસભાનું રિનોવેશન થયું હતું.