વિશ્વ યોગ દિવસ/ પંચમહાલના યોગ ટ્રેનરોને CM રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો એનાયત 

આજરોજ સમગ્ર વિશ્વમાં સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજે વિશ્વ યોગ દિનને લઇને જિલ્લા સેવાસદન-૧ ખાતે કોન્ફરન્સ હોલમાં જિલ્લાના યોગ ટ્રેનરોને

Gujarat
cm vertual certi2 પંચમહાલના યોગ ટ્રેનરોને CM રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો એનાયત 

મોહસીન દાલ, ગોધરા @મંતવ્ય ન્યૂઝ

આજરોજ સમગ્ર વિશ્વમાં સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજે વિશ્વ યોગ દિનને લઇને જિલ્લા સેવાસદન-૧ ખાતે કોન્ફરન્સ હોલમાં જિલ્લાના યોગ ટ્રેનરોને મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો એનાયત  ઓનલાઈન પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાના નિવાસ સ્થાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

cm vertual certi પંચમહાલના યોગ ટ્રેનરોને CM રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો એનાયત 

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઓનલાઈન વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના ૨૦ યોગા ટ્રેનર/ કોચને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, અધિક નિવાસી કલેકટર એલ.બી. બાંભણીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.ડી.રાઠવા, જિલ્લા રમતગમત અધિકારી પ્રકાશ કલાસવા, કાલોલ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન તેમજ જિલ્લાના વિવિધ યોગા કોચ/ટ્રેનર અને અન્ય પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

cm vertual certi3 પંચમહાલના યોગ ટ્રેનરોને CM રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો એનાયત 

પ્રમાણપત્રો મેળવનાર જિલ્લાના યોગ કોચ/ ટ્રેનરની યાદી

૧. કેતકીબેન રષેશકુમાર શાહ
૨ સોનલબેન શ્યામલાલ પરીખ
૩ પદ્માબેન પી જોશી
૪ સોનલ જીગ્નેશભાઈ દરજી
૫ પિન્કીબેન મેકવાન
૬ દિપીકાબેન ગોવિંદભાઈ પટેલ
૭. કાજલબેન ગોપાલભાઈ જસવાણી
૮ નરહરિ દેવશંકર પંડ્યા
૯ હસમુખ નટવરભાઈ હડીયલ
૧૦ હેમાંગી મિતેશકુમાર મહેતા
૧૧ ભાવિકાબેન એમ પારેખ
૧૨ શાહ રિતિકા ઉમેશકુમાર 13
૧૩ હડિયેલ ઉન્નતિ હસમુખભાઈ
૧૪ સોલંકી સંગીતાબેન દીપકભાઈ
૧૫ જસ્વાણી એકતા ગોપાલભાઈ
૧૬ સોલંકી રીટાબેન કિરીટસિંહ
૧૭ પટેલ કરણ કમલેશભાઈ
૧૮ ધાનકા સ્નેહકુમારી વિનોદભાઈ
૧૯ ભોઈ ઉર્મિલાબેન મુકેશભાઈ
૨૦ રાણા કલ્પનાબેન ભુપેન્દ્રકુમાર

cm vertual certi4 પંચમહાલના યોગ ટ્રેનરોને CM રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો એનાયત 

sago str 10 પંચમહાલના યોગ ટ્રેનરોને CM રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો એનાયત