DOCTOR/ અમદાવાદમાં પ્રિવેડિંગ એક્ઝિબિશનમાંના નામે ઠગાઇ

પ્રિવેડિંગ એક્ઝિબિશનમાં ડોક્ટર પરિવાર સાથે છેતરપીંડી

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 29T203511.187 અમદાવાદમાં પ્રિવેડિંગ એક્ઝિબિશનમાંના નામે ઠગાઇ

 

Ahmedabad News ; અમદાવાદમાં પ્રિવેડિંગ એક્ઝિબિશનના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે.  જેમાં એક ડોક્ટર પરિવાર સાથે પ્રિવેડિંગ એક્ઝિબિશનના નામે ઠગાઈ કરવામાં આવી છે. આ બનાવની વિગત મુજબ મુંબઈની કારા વેડિંગ એક્ઝિબિસન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાનગી હોટેલમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર પરિવારે છ મહિના અગાઉ હોટેલમાં એક્ઝિબિશન રાખ્યું હતું. તેમણે કપડા અને નાણાં માટે એડવાન્સ નામાં પણ ચુકવી દીધા હતા. કપડા અને દાગીના માટે એડવાન્સ રૂપિયા લેવામાં આવ્યા હતા. તે સિવાય જે કપડા પસંદ કરવામાં આવે છે તેના પણ રૂપિયા લેવામાં આવે છે.

જોકે ડોક્ટર પરિવાર પાસેથી એડવાન્સ રૂપિયા લઈને લગ્નના કપડા આપવામાં આવ્યા ન હતા. જેને પગલે ટોક્ડર પરિવારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી.

આ પ્રકારે આરોપીઓએ હજારો લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શંકાને આધારે તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું તમે સિંહા પરિવારની વહુ જોઈ છે? સોનાક્ષીની ભાભીને જોતા જ રહી જશો

 આ પણ વાંચો:કરોડોની કમાણી કરનાર અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કેમ લગ્નમાં 44 વર્ષ જૂની સાડી પહેરી

 આ પણ વાંચો:Civil Marriage: શું હોય છે સિવિલ મેરેજ? સોનાક્ષીએ હાલમાં જ ઝહીર સાથે લગ્ન કર્યા…