Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 19 જુલાઈ 2026, રવિવારનું દૈનિક રાશિફળ (horoscope) અને પંચાંગ.મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories
Check out today's horoscope.

રાશીભવિષ્ય (horoscope)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. 19-૦7-2026, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ છઠ તિથિ છે. આજની રાશિ કન્યા (પ, ઠ, ણ) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ પરિઘ છે, જે સાંજે ૦૭:૧૯ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ કૌલવ છે જે બપોરે ૦૩:૩૫ સુધી છે.

આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ) રહેશે.

સૂર્યોદય સવારે 06:05 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:26 વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે   ૧૦.૫૨ વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે ૧૦:૫૯ વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત  બપોરે૧૨:૧૮ થી બપોરે ૦૧:૧૦ સુધી  જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૪૬ થી ૦૭.૨૭ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

 કુળદેવીને શ્રીફળ અર્પિત કરવું, છઠની સમાપ્તિ: સવારે ૦૩:૨૭ સુધી.જુલાઈ-૨૦

તારીખ:-  ૧૯-૦૭-૨૦૨૬, રવિવાર /અષાઢ સુદ છઠના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૫ થી ૧૧:૦૪
અમૃત ૧૧:૦૪થી ૧૨:૪૫
શુભ ૦૨:૨૪થી ૦૪.૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૨૬થી ૦૮:૪૭
અમૃત ૦૮:૪૭ થી ૧૦:૦૫

Mesh

 

મેષ (અ, લ , ઈ) :-

  • બિઝનેસમાં પાર્ટનરશિપમાંલાભ થાય.

  • સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો.

  • નોકરીમાં પ્રમોશન મળે.

  • તણાવથી મુક્ત થવાય.

  • શુભ કલર – કાળો

  • શુભ નંબર – ૩

Vrushabh

વૃષભ (બ, વ, ઉ) :-

  • તમારું મન પ્રસન્ન રહેશે.

  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.

  • વેપારમાં નવા પ્રયોગ ફાયદાકારક રહેશે.

  • અનુભવથી શીખવા મળે.

  • શુભ કલર – પીળો

  • શુભ નંબર – ૫

Mithun

 

મિથુન (ક, છ, ઘ) :-

  • કોઈને પૈસા ઉધાર આપવા નહિ.

  • તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.

  • નોકરીમાં સફળતા મળી.

  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.

  • શુભ કલર – જાંબલી

  • શુભ નંબર – ૪

Kark

 

કર્ક (ડ , હ) :-

  • તમારા વખાણ થાય.

  • બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.

  • તમારો સમય વેડફાશે .

  • નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે.

  • શુભ કલર – લીલો

  • શુભ નંબર – ૮

Sinh

 

સિંહ (મ , ટ) :-

  • પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે.

  • વિશ્વાસ જલ્દી ના મૂકો.

  • ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.

  • સ્વાસ્થમાં સંભાળ લેવી.

  • શુભ કલર – ભૂરો

  • શુભ નંબર – ૬

kanya

 

કન્યા (પ , ઠ, ણ) :-

  • પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

  • કામમાં વધુ મહેનત કરો.

  • ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન મળે.

  • કોઈ કામમાં અડચણો આવે.

  • શુભ કલર – ગુલાબી

  • શુભ નંબર – ૪

Tula

 

તુલા (ર , ત) :-

  • માનસિક પરેશાની થઈ શકે છે.

  • તણાવ અનુભવાય.

  • ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.

  • વેપાર – ધંધામાં સાચવવું.

  • શુભ કલર – રાતો

  • શુભ નંબર – ૯

Vrushchik

 

વૃશ્વિક (ન, ય) :-

  • લક્ષ્‍યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.

  • સલાહ લીધા વગર કાર્ય ન કરવું.

  • ઉતાવળું કાર્ય ન કરવું.

  • ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.

  • શુભ કલર – લાલ

  • શુભ નંબર – ૮

Dhan

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • લોકો પાસે અપેક્ષા ન રાખવી.

  • છેતરપિંડી થવાની સંભાવના છે.

  • આનંદમય દિવસ પસાર થાય.

  • પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર – ૨

Makar

 

મકર (ખ, જ) :-

  • ધાર્મિક કાર્યોમાં સમય પસાર થાય.

  • અચાનક ભાગ્યવૃદ્ધિ થાય.

  • ગહન શોધના કાર્યોમાંસફળતા મળે.

  • મનોરંજન, ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.

  • શુભ કલર – નારંગી

  • શુભ નંબર – ૮

Kumbh

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • કોઈને ઉધાર આપવું નહિ..

  • તમારી પત્ની સાથે ઝઘડો થઇ શકે.

  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

  • બહાર પ્રવાસ પર જઈ શકાય.

  • શુભ કલર – પોપટી

  • શુભ નંબર – ૧

Min

મીન (દ, ચ, ઝ, થ) :-

  • ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.

  • સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી.

  • રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.

  • ભાગીદાર જોડે ધંધો ન કરવો.

  • શુભ કલર – સફેદ

  • શુભ નંબર – ૪


આ પણ વાંચો: શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિની વક્રી ચાલ, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર?

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને વેપારમાં મોટા લાભ થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…