Not Set/ “જલ્દીથી જ્યોતિષને તેડાવો”મુખ્યમંત્રીશ્રીને ગુજરાત બોર્ડ સહિત અન્ય તમામ પરીક્ષાઓ સદંતર બંધ રાખવાનુ “મુહૂર્ત” ક્યારે મળશે..?

તેમને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “જલ્દીથી જ્યોતિષને તેડાવો” અને પરિક્ષા રદ કરવાનું મુહુર્ત કાઢવો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય્માંકોરોના વાઇરસની બીજી લહેર કાલોકાહેર વર્તાવ્યો અહ્તો. અને મોટી સંખ્યામાં લોકો તેનો શિકાર પણ બન્યા છે.

Top Stories Gujarat Others Trending
અબડાસા 4 "જલ્દીથી જ્યોતિષને તેડાવો"મુખ્યમંત્રીશ્રીને ગુજરાત બોર્ડ સહિત અન્ય તમામ પરીક્ષાઓ સદંતર બંધ રાખવાનુ "મુહૂર્ત" ક્યારે મળશે..?

ગુજરાત રાજ્યમાં આજ રોજ ધોરણ ૧૦-અને ૧૨ના વિધાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જયારે કેન્દ્ર સરકારમાં મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે દેશમાં CBSE ની ધોરણ ૧૨ની પરીક્ષાઓ કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં અવ્યો છે. આ વિરોધાભાસને લઇ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા સરકાર ઉપર માર્મિક  કટાક્ષ કરતું ટ્વીટ કરવામાં આવ્યું છે.

તેમને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “જલ્દીથી જ્યોતિષને તેડાવો” અને પરિક્ષા રદ કરવાનું મુહુર્ત કાઢવો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય્માંકોરોના વાઇરસની બીજી લહેર કાલોકાહેર વર્તાવ્યો અહ્તો. અને મોટી સંખ્યામાં લોકો તેનો શિકાર પણ બન્યા છે. જયારે કોરોના નીજી ઘાતકી લહેર બાદ રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસ ના કેસમાં પણ વધારો થયો છે. અને સાથે બાળકોમાં જોવા મળતા MIS -c ના રોગમાં પણ વધારો નોધાયો છે. જયારે ગુજરેયાત રાજ્યમાં ૬ લાખથી વધી વિધાર્થીઓ એકસાથે પરીક્ષા આપવા બેસો તોસ્વભાવિક છે કોરોના ગાઈડ લાઈનનું ચોક્કસપણે પાલન નાં પણ થાય. અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં કોરોનાનો શિકાર બની શકે છે.

કોરોનાની મહામારીથી બાળકોને બચાવવા માટે
કેન્દ્રીય બોર્ડની પરીક્ષાઓ સદંતર બંધ રાખવાનો
નિર્ણય આવકાર્ય..,

હવે મુખ્યમંત્રીશ્રીને ગુજરાત બોર્ડ સહિત અન્ય
તમામ પરીક્ષાઓ સદંતર બંધ રાખવાનુ “મુહૂર્ત”
ક્યારે મળશે..?