Not Set/ Viral Video : ૭ દિવસ સુધી લગાતાર ફોનમાં ચેટ કર્યા પછી આ મહિલાના હાથની હાલત થઇ ગઈ આવી..

ચીનમાં એક હેરાનીમાં મૂકી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા દ્વારા ૭ દિવસ સુધી અવિરત ફોન વાપર્યા પછી તેના હાથને લઈને તેને  હોસ્પીટલમાં દખલ થવું પડ્યું હતું. આ મહિલાના હાથ અકડાઈ ગયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે  આ ઘટના ચીનમાં ચાન્ગ્ષામાં થઇ છે. આ મહિલાની ફરિયાદ હતી કે ૭ દિવસ પછી તેના હાથ નોર્મલ […]

World Trending Videos
Powerful Phrases You Need To Use More Often b 1 1 Viral Video : ૭ દિવસ સુધી લગાતાર ફોનમાં ચેટ કર્યા પછી આ મહિલાના હાથની હાલત થઇ ગઈ આવી..

ચીનમાં એક હેરાનીમાં મૂકી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા દ્વારા ૭ દિવસ સુધી અવિરત ફોન વાપર્યા પછી તેના હાથને લઈને તેને  હોસ્પીટલમાં દખલ થવું પડ્યું હતું.

આ મહિલાના હાથ અકડાઈ ગયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે  આ ઘટના ચીનમાં ચાન્ગ્ષામાં થઇ છે. આ મહિલાની ફરિયાદ હતી કે ૭ દિવસ પછી તેના હાથ નોર્મલ હાથની જેમ કામ કરી  રહ્યા નહતા.

Pear Video ના રીપોર્ટ પ્રમાણે આ મહિલાએ ઓફિસથી ૭ દિવસની રજા લીધી હતી અને પોતાના મિત્ર સાથે ૭ દિવસ ચેટ કરી હતી તે માત્ર સુવા સમયે જ ફોનનો ઉપયોગ નહતી કરતી.

૭ દિવસ બાદ જયારે તે સુવા ગઈ ત્યારે માલુમ પાડ્યું કે તેના હાથ તે જ પોઝીશનમાં અકડાઈ ગયા હતા જે પોઝીશનમાં તે હાથમાં ફોન વાપરતી હતી.