Not Set/ ગુજરાતનું ક્રાઇમ સિટી બની રહ્યું છે અમદાવાદ? 3 પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો

ગુજરાતનું ક્રાઇમ સિટી બનવા તરફ અમદાવાદ પૂર પાટ ઝડપે આગળ વઘી રહ્યુંં હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. દારુ, નશીલા પદાર્થો, ખૂન, મહિલા વિરુદ્ધ ગુનાએ સહિતની વાતો અમદાવાદ માટે જાણે કોમન બનતી જતી હોય તેવી રીતે ક્યારેક દારુ તે ક્યારેક અધધધ હથિયારો પકડાતા જ જોવામાં આવે છે. આજે પણ આવી જ ઘટના સામે આવી છે […]

Ahmedabad Gujarat
e839fb0e40ba31dcaf739399a1fa7ff7 ગુજરાતનું ક્રાઇમ સિટી બની રહ્યું છે અમદાવાદ? 3 પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો
e839fb0e40ba31dcaf739399a1fa7ff7 ગુજરાતનું ક્રાઇમ સિટી બની રહ્યું છે અમદાવાદ? 3 પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો

ગુજરાતનું ક્રાઇમ સિટી બનવા તરફ અમદાવાદ પૂર પાટ ઝડપે આગળ વઘી રહ્યુંં હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. દારુ, નશીલા પદાર્થો, ખૂન, મહિલા વિરુદ્ધ ગુનાએ સહિતની વાતો અમદાવાદ માટે જાણે કોમન બનતી જતી હોય તેવી રીતે ક્યારેક દારુ તે ક્યારેક અધધધ હથિયારો પકડાતા જ જોવામાં આવે છે. આજે પણ આવી જ ઘટના સામે આવી છે અને ફરી અમદાવાદમાંથી 3 પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો છે. 

ગુજરાત પોલીસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટની 3 પિસ્તોલ કબ્જે કરી એક મૂળ મધ્યપ્રદેશના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પ્રાથમીક તપાસમાં સામે આવી રહ્યું છે કે ધરપકડ કરવામાં આવેલ આ શખ્સ અમદાવાદમાં હથિયાર વેચવાનાં ઈરાદાથી આવ્યો હતો. કહી શકાય કે છે મધ્યપ્રદેશથી આવા ક્રમિનલો અમદાવાદમાં હથીયાર વેચવા આવે છે, ત્યારે અમદાવાદમાં હથીયારની ડિમાન્ડ તો હશે જ ને ? અને મજાની વાત તે પણ છે કે અમદાવાદમાં હથીયારની ડિમાન્ડ છે તેની છેક મધ્યપ્રદેશમાં પણ ખબર છે. જો કે, પોલીસે આ શખ્સ બંદૂક ક્યાંથી લવ્યો અને કોને આપવા આવ્યો હતો તે મુદ્દે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews