VIDHAN SABHA/ વિપક્ષ હજુ પણ લડી લેવાના મૂડમાં, વિધાનસભામાં બજેટની સામાન્ય ચર્ચા પેન ડ્રાઈવમાં આપવા મુદ્દે કર્યો વિરોધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ પરંતુ વિરોધ પક્ષ હજુ પણ લડી લેવાના મૂડમાં છે. વિધાનસભા અંતર્ગત વિરોધ પક્ષના નેતા દ્વારા એવા મુદ્દા પર વિરોધ કરવામાં આવ્યો હતો કે જે સાંભળી અને સૌ અવાચક થઈ ગયા હતા.ગુજરાત વિધાનસભામાં

Gujarat Trending
gujarat vidhansabha વિપક્ષ હજુ પણ લડી લેવાના મૂડમાં, વિધાનસભામાં બજેટની સામાન્ય ચર્ચા પેન ડ્રાઈવમાં આપવા મુદ્દે કર્યો વિરોધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ પરંતુ વિરોધ પક્ષ હજુ પણ લડી લેવાના મૂડમાં છે. વિધાનસભા અંતર્ગત વિરોધ પક્ષના નેતા દ્વારા એવા મુદ્દા પર વિરોધ કરવામાં આવ્યો હતો કે જે સાંભળી અને સૌ અવાચક થઈ ગયા હતા.ગુજરાત વિધાનસભામાં બજેટ પરની સામાન્ય ચર્ચા બજેટ પેનડ્રાઈવમાં આપવાના મામલે વિરોધ કર્યો હતો. આ પેનડ્રાઈવ બદલે છાપેલું સાહિત્ય હોય તો ગમે ત્યાં અને ગમે ત્યારે અભ્યાસ કરી શકાય તેવી સજ્જડ દલીલ શૈલેષ પરમારે ગૃહમાં કરી હતી.

નિધન / પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના વડા દાદી હૃદય મોહિનીનું 93 વર્ષની વયે નિધન, ભક્તો શોકમય

Gujarat: After Lok Sabha poll debacle, Paresh Dhanani offers to resign

આ અંગે વિરોધ પક્ષના નેતાનો સામનો કરતા નાણામંત્રી નીતિન પટેલે બચાવ કરતા જણાવેલ કે આ અંદાજપત્ર દ્વારા કરવામાં આવેલો ઠરાવ છે તેનો નાણાં વિભાગે સ્વીકાર કર્યો છે. આથી હવે આ બાબત શકય નથી.આ તકે વિપક્ષના નેતા ધાનાણીએ જણાવેલ કે જન પ્રતિનિધિએ ચર્ચા દરમિયાન ચર્ચા ટાંકવાની જરિયાત હોવાથી દાબેલું સાહિત્ય અમે માગીએ છીએ.

મમતાનો સંદેશ / CM મમતા બેનર્જીએ હોસ્પિટલમાંથી શેર કર્યો વીડિયો, કહ્યું – વ્હીલ ચેર પર બેસીને કરી પ્રચાર

Man held for shoe attack on Gujarat deputy CM Nitin Patel; Cong, BJP spar- The New Indian Express

વધુમાં તેઓએ સરકાર પોતાના ખર્ચ બંધ કરીને બજેટ છપાવવું જોઈએ તેવી દલીલ કરી હતી. આ દલિલના જવાબમાં નાણામંત્રી નીતિન પટેલે ઠરાવ કરતી વખતે કોંગ્રેસ ધારાસભ્ય નિરંજન પટેલ સહિતની સહી પણ છે.આમ છતાં વિપક્ષ નેતા ધાનાણીએ પણ પેનડ્રાઈવના બદલે પુસ્તકપે બજેટ સાહિત્ય સામાજિક-આથિક અહેવાલ આપવાની માગણી દોહરાવતા વિધાનસભા અધ્યક્ષે આ મુદ્દે કરીને ખાતરી આપવાનું નિર્ધિરિત કરવામાં આવતા મામલો થાળે પડયો હતો.

પ્રિન્સને આમંત્રણ / PM મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સની થઇ ફોન પર વાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…