Not Set/ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે 10 વાગ્યે કરશે ખાસ એલાન, રક્ષા મંત્રાલયે આપી જાણકારી

  રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે જરૂરી જાહેરાત કરવાના છે. રવિવારે સવારે તેમની ઓફિસે આ માહિતી આપી હતી. રક્ષામંત્રી કાર્યાલય વતી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સવારે 10 વાગ્યે એક મહત્વપૂર્ણ જાહેરાત કરશે. ચીન સાથે છેલ્લા ઘણા સમયથી લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ (એલએસી) ને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ […]

India
c859ff8ce65da9af4f695826d1c881a9 રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે 10 વાગ્યે કરશે ખાસ એલાન, રક્ષા મંત્રાલયે આપી જાણકારી
c859ff8ce65da9af4f695826d1c881a9 રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે 10 વાગ્યે કરશે ખાસ એલાન, રક્ષા મંત્રાલયે આપી જાણકારી 

રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે જરૂરી જાહેરાત કરવાના છે. રવિવારે સવારે તેમની ઓફિસે આ માહિતી આપી હતી. રક્ષામંત્રી કાર્યાલય વતી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સવારે 10 વાગ્યે એક મહત્વપૂર્ણ જાહેરાત કરશે.

ચીન સાથે છેલ્લા ઘણા સમયથી લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ (એલએસી) ને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહની જાહેરાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે. માનવામાં આવી રહ્યું છે કે રક્ષા મંત્રાલય ટૂંક સમયમાં નેગેટિવ આર્મ્સ લિસ્ટ લઇને આવવાનું છે. આ અંતર્ગત ચોક્કસ હથિયારોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.