Not Set/ કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરથી અર્ધલશ્કરી દળોની 100 કંપનીઓને પાછી ખેંચવાનો નિર્ણય કર્યો

  બુધવારે કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર અંગે સરકારે મોટો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરથી અર્ધલશ્કરી દળોની 100 કંપનીઓને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં સુરક્ષાની સમીક્ષા કરવા ગૃહ મંત્રાલયની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. Ministry of Home Affairs has reviewed the deployment of paramilitary in #JammuAndKashmir and has decided to withdraw 100 companies […]

India
6811801673211bc4466ce5ef1489fe11 1 કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરથી અર્ધલશ્કરી દળોની 100 કંપનીઓને પાછી ખેંચવાનો નિર્ણય કર્યો
 

બુધવારે કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર અંગે સરકારે મોટો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરથી અર્ધલશ્કરી દળોની 100 કંપનીઓને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં સુરક્ષાની સમીક્ષા કરવા ગૃહ મંત્રાલયની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અધિકારીઓએ કહ્યું કે કાશ્મીર ઘાટીમાં તેમાં સીઆરપીએફની 40 કંપનીઓ, બીએસએફ, સીઆઈએસએફ અને એસએસબીની 20 કંપનીઓનો સમાવેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.