Not Set/ કેન્દ્રની ચાઇના પર ફરી એકવાર ડિઝિટલ સ્ટ્રાઇક, PUBG સહિતની વધુ 118 ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ

LAC પર ચાલી રહેલ ભારે વિવાદ અને ટકરાવની સ્થિતિ વચ્ચે ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ચાઇના પર ફરી એકવાર ડિઝિટલ સ્ટ્રાઇક કરી દેવામાં આવી છે. જી હા PUBG સહિતની વધુ 118 ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનો પર કેન્દ્રિય આઇટી મંત્રાલય દ્વારા પ્રતિબંધ લદાયો છે. આધારભૂત સૂત્રો પાસેથી સામે આવી રહેલી મહિતી પ્રમાણે ફરી એક વખત ભારતે ચાઇનાનાં અર્થતંત્ર પર મરણતોલ ફટકો […]

Uncategorized
e598a3c2defe802bb7547827ea8edbca કેન્દ્રની ચાઇના પર ફરી એકવાર ડિઝિટલ સ્ટ્રાઇક, PUBG સહિતની વધુ 118 ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ
e598a3c2defe802bb7547827ea8edbca કેન્દ્રની ચાઇના પર ફરી એકવાર ડિઝિટલ સ્ટ્રાઇક, PUBG સહિતની વધુ 118 ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ

LAC પર ચાલી રહેલ ભારે વિવાદ અને ટકરાવની સ્થિતિ વચ્ચે ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ચાઇના પર ફરી એકવાર ડિઝિટલ સ્ટ્રાઇક કરી દેવામાં આવી છે. જી હા PUBG સહિતની વધુ 118 ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનો પર કેન્દ્રિય આઇટી મંત્રાલય દ્વારા પ્રતિબંધ લદાયો છે. આધારભૂત સૂત્રો પાસેથી સામે આવી રહેલી મહિતી પ્રમાણે ફરી એક વખત ભારતે ચાઇનાનાં અર્થતંત્ર પર મરણતોલ ફટકો માર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ જમાનામાં યુદ્ધો ફક્ત રણમેદાનોમાં જ નહી, મેદાનોની બહાર પણ રમાય છે અને ભારતે પોતાનાં આ પગલાથી સાબિત કરી દીધુ છે કે ભારત હવે 1962નું ભારત નથી જ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews