Not Set/ અમદાવાદ/ CID ક્રાઇમ દ્વાર ડુપ્લિકેટ ઘડીયાળનાં શો રુમમાં રેડ, મળી આવી આ બ્રાન્ડની ઘડીયાળ

કાલુપુર રાજામેહતાની પોળમાં સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી અને અલગ 6 બ્રાન્ડેડ કંપનીની અધધધ ડુપ્લીકેટ ઘડિયાળ કબ્જે કરાવામાં આવી છે. જી હા ક્રાઇમે ડુપ્લીકેટ ઘડિયાળ વેચાતી દુકાનોમાં રેડ કરી  હતી. રીંકી-પિંકી નામનાં શોરૂમમાં સીઆઇડી કાઈમે દરોડા સમયે કોપીરાઈટ અધિકારીને પણ સાથે રાખ્યા હતા. 15 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. અલગ 6 બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ કબ્જે કરાઈ છે. […]

Ahmedabad Gujarat
e7f61ade2ea38b482febea86fe800540 અમદાવાદ/ CID ક્રાઇમ દ્વાર ડુપ્લિકેટ ઘડીયાળનાં શો રુમમાં રેડ, મળી આવી આ બ્રાન્ડની ઘડીયાળ
e7f61ade2ea38b482febea86fe800540 અમદાવાદ/ CID ક્રાઇમ દ્વાર ડુપ્લિકેટ ઘડીયાળનાં શો રુમમાં રેડ, મળી આવી આ બ્રાન્ડની ઘડીયાળ

કાલુપુર રાજામેહતાની પોળમાં સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી અને અલગ 6 બ્રાન્ડેડ કંપનીની અધધધ ડુપ્લીકેટ ઘડિયાળ કબ્જે કરાવામાં આવી છે. જી હા ક્રાઇમે ડુપ્લીકેટ ઘડિયાળ વેચાતી દુકાનોમાં રેડ કરી  હતી. રીંકી-પિંકી નામનાં શોરૂમમાં સીઆઇડી કાઈમે દરોડા સમયે કોપીરાઈટ અધિકારીને પણ સાથે રાખ્યા હતા. 15 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

અલગ 6 બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ કબ્જે કરાઈ છે. મળી આવેલી 6 બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળમાં Tag Heuer,  Hublot, Rado, Tissot,  Longines સહિતની કંપની ઘડિયાળો મળી આવી હતી. આપને જણાવી દઇએ કે અગાઉ પણ અમદાવાદમાંથી ડુપ્લીકેટ ઘડિયાળો મળી આવી હતી જો કે, આજની રેડમાં દિપક ધામેચા અને કપિલ કુમાર સહિતના બે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews