Not Set/ અમદાવાદ/ પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી થયો ફરાર

અમદાવાદમાંથી ચોંકાવાનાર મળી રહ્યા છે. અહિયાં શહેર પોલીસના જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થઇ જતાં નિકોલ પોલીસ દોડતી થઈ છે. આપને જણાવી દઈએ કે, આ આરોપી દિવ્યાંગ મહિલાને ડામ આપી ભીખ મંગાવતો હતો. આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે દરમિયાન તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. […]

Ahmedabad Gujarat

અમદાવાદમાંથી ચોંકાવાનાર મળી રહ્યા છે. અહિયાં શહેર પોલીસના જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થઇ જતાં નિકોલ પોલીસ દોડતી થઈ છે. આપને જણાવી દઈએ કે, આ આરોપી દિવ્યાંગ મહિલાને ડામ આપી ભીખ મંગાવતો હતો. આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે દરમિયાન તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.