Not Set/ ગાંધીનગર સ્ટેર્મોનિટરિંગ ટીમ દ્વારા સરદારનગરમાંથી ઝડપ્યો પોણા 7 લાખનો દારુ

ગાંધીનગર સ્ટેર્મોનિટરિંગ ટીમ દ્વારા સરદારનગરમાં ચાર દિવસમાં બીજી વખત રેડ પાડી બુટલેગરોને ઝેર કરવામાં આવ્યા છે, સરદારનગરમાંથી 6 લાખ 92 હજારનો દારૂ ઝડપયો અને 4 દિવસ અગાઉ 44 હજારનો જુગાર ઝડપી પાડયો હતો તે વાત વિદિત છે. ગાંધીનગરની સ્ટેટમોનિટરિંગ સેલ દ્વારા સરદારનગરમાં રેડ પાડી સ્થાનિક પોલીસને ઉંધતી ઝડપવામાં આવી હતી અને ફરી એક વખત સ્ટેટમોનિટરિંગ સેલે વિદેશી દારૂની 87 […]

Ahmedabad Gujarat
009d118b071278045857955f18b998cf 1 ગાંધીનગર સ્ટેર્મોનિટરિંગ ટીમ દ્વારા સરદારનગરમાંથી ઝડપ્યો પોણા 7 લાખનો દારુ
009d118b071278045857955f18b998cf 1 ગાંધીનગર સ્ટેર્મોનિટરિંગ ટીમ દ્વારા સરદારનગરમાંથી ઝડપ્યો પોણા 7 લાખનો દારુ

ગાંધીનગર સ્ટેર્મોનિટરિંગ ટીમ દ્વારા સરદારનગરમાં ચાર દિવસમાં બીજી વખત રેડ પાડી બુટલેગરોને ઝેર કરવામાં આવ્યા છે, સરદારનગરમાંથી 6 લાખ 92 હજારનો દારૂ ઝડપયો અને 4 દિવસ અગાઉ 44 હજારનો જુગાર ઝડપી પાડયો હતો તે વાત વિદિત છે. ગાંધીનગરની સ્ટેટમોનિટરિંગ સેલ દ્વારા સરદારનગરમાં રેડ પાડી સ્થાનિક પોલીસને ઉંધતી ઝડપવામાં આવી હતી અને ફરી એક વખત સ્ટેટમોનિટરિંગ સેલે વિદેશી દારૂની 87 પેટી ઝડપી પાડી છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે બોલેરો ગાડીમાં સરદારનગરમાં દારૂ ઉતારવામાં આવતો હતો. સ્ટેટમોનિટરિંગ ટીમે મુદ્દા માલ સાથે એક આરોપીની  ધરપકડ પણ કરી છે. સાથે સાથે 1 બોલેરો ગાડી સહિત 3 એક્ટિવા પણ સ્ટેટમોનિટરિંગ સેલ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews