Not Set/ રોજ ખાવ ફક્ત 1 સફરજન, અને સાથે મેળવો આ 10 ગજબના ફાયદા

ડૉક્ટરના મોઢેથી તમે ઘણી વખત રોજ 1 સફરજન ખાવાની સલાહ સાંભળી હશે, પરંતુ તમે સફરજન ખાવાના ફાયદા નહીં જાણતા હોવ… આવો જાણીએ રોજ 1 સફરજન ખાવાના 10 ફાયદા વિશે… 1. આયર્નથી ભરપૂર હોવાથી ખાલી પેટ ખાવાથી ફાયદો થાય છે અને સાથે લોહી સાફ કરવાનું કામ કરે છે2. ફાઈબરથી ભરપૂર હોવાથી પાચનક્રિયા સુધારે છે.. કબજિયાત અને ગૅસથી મુક્તિ […]

Health & Fitness Lifestyle
6695f351af73b855e91cf213f1bfea9c રોજ ખાવ ફક્ત 1 સફરજન, અને સાથે મેળવો આ 10 ગજબના ફાયદા
ડૉક્ટરના મોઢેથી તમે ઘણી વખત રોજ 1 સફરજન ખાવાની સલાહ સાંભળી હશે, પરંતુ તમે સફરજન ખાવાના ફાયદા નહીં જાણતા હોવ… આવો જાણીએ રોજ 1 સફરજન ખાવાના 10 ફાયદા વિશે…

1. આયર્નથી ભરપૂર હોવાથી ખાલી પેટ ખાવાથી ફાયદો થાય છે અને સાથે લોહી સાફ કરવાનું કામ કરે છે
2. ફાઈબરથી ભરપૂર હોવાથી પાચનક્રિયા સુધારે છે.. કબજિયાત અને ગૅસથી મુક્તિ અપાવે છે

8. કમજોરી દૂર કરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે,  પી.એચ બેલેન્સ કંટ્રોલ કરી પાચન સુધારે છે
9. મેદસ્વીતા ઘણી બીમારીઓ નોંતરે છે, તેમાં રહેલા ફાઈબર કેલરી બાળવાનું કામ કરે છે
e761361c6422ef0ca45d77a6f31ced43 રોજ ખાવ ફક્ત 1 સફરજન, અને સાથે મેળવો આ 10 ગજબના ફાયદા

10. સફરજન કે તેનું જ્યૂસ પીવાથી પથરીમાં ફાયદો મળે, પથરીના દુખાવામાંથી પણ રાહત અપાવે છે

આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…
આ પણ વાંચો-  
 મટી જશે એસીડીટી, ફ્કત બંધ કરી દો આ સમયે આ ચીજ ખાવાની
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત

આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ
આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ
આ પણ વાંચો-  આ સમયે દહીં ભૂલથી પણ ન ખાશો, જાણો દહી કેટલું ગુણકારી છે?
આ પણ વાંચો- 
 પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ