Not Set/ દેશનું એક એવુ સ્થળ જ્યા દારૂ માટે નહી પણ બિરયાની માટે લાગે છે સવારે 4 વાગ્યાથી લાંબી લાઇન

લોકડાઉન દરમિયાન, જ્યારે કેટલાક રાજ્યોને દારૂનાં ઠેકા ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે તમને આજે પણ આ ઠેકા સામે લાગેલી લાંબી લાઇન યાદ હશે. પરંતુ, કર્ણાટકનાં હોસ્કોટમાં એક બિરયાનીની દુકાનની બહાર સવારે ચાર વાગ્યાથી ગ્રાહકોની લાંબી લાઇન લાગી જાય છે. આ લાઇન લગભગ 100-200 મીટરની નહી પરંતુ 1.5 કિલોમીટર લાંબી હોય છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ […]

Uncategorized
e6b6837ab9b6a2c9991cdc2514a8b4b9 દેશનું એક એવુ સ્થળ જ્યા દારૂ માટે નહી પણ બિરયાની માટે લાગે છે સવારે 4 વાગ્યાથી લાંબી લાઇન
e6b6837ab9b6a2c9991cdc2514a8b4b9 દેશનું એક એવુ સ્થળ જ્યા દારૂ માટે નહી પણ બિરયાની માટે લાગે છે સવારે 4 વાગ્યાથી લાંબી લાઇન

લોકડાઉન દરમિયાન, જ્યારે કેટલાક રાજ્યોને દારૂનાં ઠેકા ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે તમને આજે પણ આ ઠેકા સામે લાગેલી લાંબી લાઇન યાદ હશે. પરંતુ, કર્ણાટકનાં હોસ્કોટમાં એક બિરયાનીની દુકાનની બહાર સવારે ચાર વાગ્યાથી ગ્રાહકોની લાંબી લાઇન લાગી જાય છે. આ લાઇન લગભગ 100-200 મીટરની નહી પરંતુ 1.5 કિલોમીટર લાંબી હોય છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા એક ગ્રાહકે કહ્યું કે, હું સવારે 4 વાગ્યે આવ્યો હતો, પરંતુ મને સવારે 6:30 વાગ્યે મારો ઓર્ડર મળ્યો, કારણ કે બિરયાની માટે લગભગ 1.5 કિ.મી.ની લાંબી કતાર છે. ખોરાક સ્વાદિષ્ટ છે. તેની રાહ જોઇ શકાય છે.” બિરયાની દુકાનનાં માલિકે કહ્યું, “અમે આ સ્ટોલ લગભગ 22 વર્ષ પહેલા ખોલ્યો હતો. અમે કન્ટેનર બંધ કરવા માટે કોઈપણ પ્રકારનાં કેમિકલનો ઉપયોગ કરતા નથી. અમે એક દિવસમાં એક હજાર કિલોગ્રામ બિરયાની પીરસીએ છીએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.