National/ CISCE ધો.10-12નું પરિણામ કાલે થશે જાહેર, આવતીકાલે બપોરે ત્રણ વાગે પરિણામ જાહેર કરાશે, ICSE અને ISCનું પરિણામ ઘોષિત કરાશે, વેબસાઇટનાં માધ્યમથી જોઇ શકાશે પરિણામ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કુલ સર્ટિ.એક્ઝામિનેશન

Breaking News