Gandhinagar News/ CM ભૂપેન્દ્ર પટેલનો તાત્કાલિક નિર્ણય, સુરત-વલસાડ-નવસારીમાં મંત્રીઓ અને સિનિયર અધિકારીઓને રવાના કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે મંત્રીઓ અને અધિકારીઓને તાત્કાલિક રવાના કર્યા

Top Stories Gandhinagar Gujarat
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Pate)રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે મંત્રીઓ અને અધિકારીઓને તાત્કાલિક રવાના કર્યા

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી  નરેશ પટેલ, સચિવો  રેમ્યા મોહન અને  આલોક પાંડેને આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી તંત્રની મદદ માટે રવાના કર્યા છે.

આ ઉપરાંત, જે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ સંદર્ભે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તે જિલ્લાઓમાં પણ પ્રભારી સચિવોને તાત્કાલિક અસરથી પહોંચી જવાની તેમણે સૂચનાઓ આપી છે.


આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે સેવા પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ

આ પણ વાંચો : વલસાડમાં 18.5 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું, 284 રસ્તા બંધ, 200થી વધુ લોકોનું સ્થળાંતર

આ પણ વાંચો : વલસાડમાં ભારે વરસાદ વચ્ચે STP પ્લાન્ટમાં ફસાયા 3 મજૂરો, NDRFએ બચાવ્યા જીવ