Rajkot/ આજીનદીમાંથી ગાંડી વેલ દૂર કરવાના મશીનને મુખ્યમંત્રીનું ફ્લેગઓફ

આજી નદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ આધુનિક મશીનોને આજે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફ્લેગ આપેલ તે વખતની

Top Stories
1

આજી નદીમાંથી ગાંડી વેલ દુર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ આધુનિક મશીનોને આજે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફ્લેગ આપેલ તે વખતની તસવીરોમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Surat / સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના કાર્યક્રમમાં કોરોના ગાઈડ…

rajkot
rajkot

Startup India / કોરોના કાળમાં પણ સ્ટાર્ટઅપની સંખ્યા બમણી થઇ, શા માટે ?…

1
aaji

tax / સતત ત્રીજા મહિને જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર, હેટ્રિક…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…