કેબિનેટની નિમણૂક સમિતિએ મિનીસ્ટ્રી ઓફ હોમ એન્ડ અફેર્સની પ્રપોઝલને બહાલી આપતા, ગુજરાત કેડરનાં IPS અધિકારી અતુલ કરવાલ, જે હાલમાં એડીજી, સીઆરપીએફ તરીકે કાર્યરત છે, તેમને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીમાં નિયામક તરીકે નિમણુંક આપી છે. કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા આગમી 5 ડિસેમ્બર, 2021 સુધી આ પોસ્ટને અસ્થાયી ધોરણે ડાઉનગ્રેડ કરીને એડીજી લેવલની કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.