આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને કાર્યમાં સફળતા મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 4 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 89 આ રાશિના જાતકોને કાર્યમાં સફળતા મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૪-૦૫-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ અગિયારસ
  • રાશી :-    મીન   (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-   પૂર્વ ભાદ્રપદ    (રાત્રે ૧૦:૦૮ સુધી.)
  • યોગ :-    ઇન્દ્ર             (સવારે ૧૧:૦૫ સુધી.)
  • કરણ :-   બવ               (સવારે ૧૦:૦૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                ü મીન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૦૪ કલાકે                            ü સાંજે ૦૭.૦૮ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૩:૫૪ એ.એમ                                    ü ૦૩:૧૮ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૦ થી બપોર ૦૧:૦૨ સુધી.       ü સવારે ૦૯.૨૦ થી સવારે ૧૦.૫૮ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો.

    અગિયારસની સમાપ્તિ :
           રાત્રે ૦૮:૩૯ સુધી

 

  • તારીખ :-        ૦૪-૦૫-૨૦૨૪, શનિવાર / ચૈત્ર વદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૨ થી ૦૯:૨૦
લાભ ૦૨:૧૪ થી ૦૩:૫૨
અમૃત ૦૩:૫૨ થી ૦૫.૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૮ થી ૦૮:૩૦
શુભ ૦૯:૫૨ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૩૬

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ભાર હળવો થાય.
  • સરકારી કામથી લાભ થાય.
  • જીવન સાથી જોડે ફરવાજવાય.
  • મુશ્કેલીનો સમનો કરી શકો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આળસમાં દિવસ જાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • રાહત મળે.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ભૌતિક સુખ મળે.
  • કફની સમસ્યા રહે.
  • માથામાં દુખાવો રહ્યા કરે.
  • મહત્વની વાત જાણવા મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ઓફિસથી વહેલા અવાય.
  • બાળકો મદદ કરે.
  • સ્વાસ્થ સાચવવું.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
  • કામનું દબાણ વધે.
  • અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવા પ્રેમ સબંધ બંધાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • કાર્યમાં સફળતા મળે.
  • નજર ન લાગે તે જોવું.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.
  • સખત મહેનત રંગ લાવે.
  • કોઈ કાર્યમાં વિલંબ આવે.
  • પરિવારથી લાભ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • આર્થિક ધન લાભ થાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • કાળો દોરો જોડે રાખવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવી તક મળે.
  • અનુભવથી શીખવા મળે.
  • અતિથી ઘરે આવે.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • અણધાર્યો પ્રવાસ થાય.
  • સ્નાયુની તકલીફ રહે.
  • ધન સાચવવું.
  • ગુસ્સો ન કરવો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ખર્ચ પર અંકુશ રાખવો.
  • ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
  • મુઝવણમાં રહ્યા કરીએ.
  • ખોટ ભય ન રાખવો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
  • પીળી વસ્તુ જોડે રાખવી.
  • ઓફીસના કામનું દબાણ વધે.
  • મનને શાંતિ અનુભવાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશુપતિનાથના દર્શન કરવા શા માટે અનિવાર્ય બની જાય છે?

આ પણ વાંચો:કુંભ રાશિમાં શશ યોગ, શનિ કોનું નસીબ ચમકાવશે…