ઉમેદવારની યાદી/ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 46 ઉમેદવારની બીજી યાદી કરી જાહેર

ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામની યાદી બહાર પાડી દીધી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
4 9 ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 46 ઉમેદવારની બીજી યાદી કરી જાહેર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી આજે ગુરૂવારે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામની યાદી બહાર પાડી દીધી છે. બાદમાં કોંગ્રેસે તેની બીજી 46 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે.

ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે કમરકસી છે ચૂંટણી જીતવા માટેે,સત્તા મેળવવા માટે કોંગ્રેસે આઠ વચનો આપ્યા છે, અને આ વચન પુરા કરશે તેવી બાયધંરી પણ આપી છે. કોંગ્રેસે પહેલા 43 અને બાદમાં આજે 46 ઉમેદવારની યાદી જાહેર કરી છે.

 

10 11 ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 46 ઉમેદવારની બીજી યાદી કરી જાહેર

11 ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 46 ઉમેદવારની બીજી યાદી કરી જાહેર

કૉંગ્રેસની બીજી યાદી જાહેર
બીજી યાદીમાં 46 ઉમેદવારના નામ જાહેર
અબડાસામાં મામદભાઈ જંગ
માંડવીમાં રાજેન્દ્રસિંહ જાડેજા
ભુજમાં અરજણભાઈ ભુડિયા
દસાડામાં નૌશાદ સોલંકી
લીંબડીમાં કલ્પના મકવાણા
ચોટીલામાં ઋત્વિજ મકવાણા
ટંકારામાં લલિત કગથરા
વાંકાનેરમાં જાવેદ પિરઝાદા
ગોંડલમાં યતિશ દેસાઈ
જેતપુરમાં દીપક વેકરિયા

ધોરાજીમાં લલિત વસોયા
કાલાવડમાં પ્રવિણ મૂછડીયા
જામનગર દક્ષિણમાં મનોજ કથિરીયા
જામજોધપુરમાં ચિરાગ કાલરિયા
ખંભાળીયામાં વિક્રમ માડમ
જૂનાગઢમાં ભીખાભાઈ જોશી
વિસાવદરમાં કરસન વડોદરિયા
કેશોદમાં હીરાભાઈ જોટાવા
માંગરોળથી બાબુભાઈ વાજા
સોમનાથથી વિમલ ચુડાસમા
ઉનાથી પુંજાભાઈ વંશ
અમરેલીથી પરેશ ધાનાણી
લાઠીથી વિરજી ઠુંમર
સાવરકુંડલાથી પ્રતાપ દુધાત
રાજુલાથી અમરિશ ડેર
તલાજાથી કનુભાઈ બારૈયા
પાલિતાણાથી પ્રવિણ રાઠોડ
ભાવનગર પશ્ચિમથી કિશોરસિંહ ગોહિલ
ગઢડાથી જગદીશ ચાવડા