નિમણૂક/ રાજયમાં કોંગ્રેસે કાર્યકારી પ્રમુખની કરી વરણી,જાણો કોને સોંપાઇ જવાબદારી

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તાડમાર તૈયારીમાં કોંગ્રેસ લાગી ગઇ છે, કોંગ્રેસે તેના સંગઠન મજબૂત બનાવવા માટે કાર્યકારી પ્રમુખની વરણીની જાહેરાત કરી છે

Top Stories Gujarat
11 11 રાજયમાં કોંગ્રેસે કાર્યકારી પ્રમુખની કરી વરણી,જાણો કોને સોંપાઇ જવાબદારી
  • કોંગ્રેસે કાર્યકારી પ્રમુખની કરી વરણી
  • કોંગ્રેસ 7 કાર્યકારી પ્રમુખની કરી વરણી
  • 5 ધારાસભ્યોની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી
  • લલિત કગથરાની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી
  • જિગ્નેશ મેવાણીની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી
  • ઋત્વિક મકવાણાની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી
  • અમરીશ ડેરની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી
  • કાદરી પીઝઝાદાની કાર્યકારી પ્રમુખ તરીકે વરણી
  • ઇન્દ્ર વિજય સિંહ ગોહિલની વરણી

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તાડમાર તૈયારીમાં કોંગ્રેસ લાગી ગઇ છે, કોંગ્રેસે તેના સંગઠન મજબૂત બનાવવા માટે કાર્યકારી પ્રમુખની વરણીની જાહેરાત કરી છે. રાજ્યમાં કોંગ્રેસ 7 કાર્યકારી પ્રમુખની વરણી કરી છે. જેમાં 5 ધારાસભ્યોને આ જવાબદારી સોંપવામાં આવી છે,આ કાર્યકારી પ્રમુખમાં  લલિત કથગરા,જિગ્નેશ મેવાણી,ઋત્વિક મકવાણા ,અમરીશ ડેર,કાદરી પીરઝાદા અને ઇન્દ્ર વિજ્ય ગોહિલની આ મોટી જનાહદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે કમર કસી છે, આ વખતે તેમની લડાઇ ભાજપ સાથે સીધી રહી નથી હવે  આમ આદમી પાર્ટીને પણ માત આપવાની  સ્થિતિ રાજ્યમાં ઉદભવી છે. જેના લીધે હાઇકમાન્ડે રાજ્યમાં સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકીને કાર્યકારી પ્રમુખની વરણી  કરી છે.