Screening Committee/ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની કરી જાહેરાત

દેશમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિના  બાકી છે ત્યારે કોંગ્રેસે  પ્રમુખે આગામી સામાન્ય ચૂંટણીઓ, 2024 માટે તાત્કાલિક અસરથી  ક્લસ્ટર વાઇઝ સ્ક્રીનીંગ કમિટીની રચના કરી છે

Top Stories India
7 4 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની કરી જાહેરાત

દેશમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિના  બાકી છે ત્યારે કોંગ્રેસે  પ્રમુખે આગામી સામાન્ય ચૂંટણીઓ, 2024 માટે તાત્કાલિક અસરથી  ક્લસ્ટર વાઇઝ સ્ક્રીનીંગ કમિટીની રચના કરી છે.રાજ્યની લોકસભા બેઠક પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસે મહિલા પ્રમુખની પણ જાહેરાત કરી છે.

 

 

6 3 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની કરી જાહેરાત

 

 

7 2 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની કરી જાહેરાત 7 3 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીની કરી જાહેરાત

 

 

ક્લસ્ટર-1
તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, પુડુચેરી
અધ્યક્ષ-
હરીશ ચૌધરી
સભ્યો-
1. વિશ્વજીત કદમ
2.  જીગ્નેશ મેવાણી
ક્લસ્ટર-2
આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ
અધ્યક્ષ-
શ્રી મધુસુદન મિસ્ત્રી
સભ્યો-
1. શ્રી સૂરજ હેગડે
2. શ્રી શફી પારંબિલ
ક્લસ્ટર-3
ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી, દમણ અને દીવ, દાદરા અને નગર હવાલી
અધ્યક્ષ
રજની પાટીલ
સભ્યો-
1. શ્રી કૃષ્ણ અલ્લાવુરુ
2. શ્રી પરગટ સિંહ
કલસ્ટર-4
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ
અધ્યક્ષ-
ભક્ત ચરણ દાસ
સભ્યો
1.  નીરજ ડાંગી
2 યશોમતી ઠાકુર
ક્લસ્ટર-5
બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ
અધ્યક્ષ
રાણા કે.પી.સિંહ
સભ્યો
1.જયવર્ધન સિંહ
2. ઇવાન ડીસોઝા