Relationaship/ આ બે ફળનાં સેવનથી સેક્સ લાઇફમાં વધારો કરવામાં મળે છે મદદ

આહાર સ્વાસ્થ્ય અને મન એમ બંને પર પોતાની અસર છોડે છે. વૈજ્ઞાનિકોએ નવા સંશોધનમાં તારવ્યું છે કે, દ્રાક્ષ અને બેરીના સેવનથી ડાયેટ કરતા લોકોને વધારે સમસ્યા વિના શરીરને સુડોળ રાખવામાં મદદ મળી શકે છે તથા સેક્સ લાઇફ પણ વધારી શકાય છે.

Tips & Tricks Lifestyle Relationships
1 2022 01 02T235456.557 આ બે ફળનાં સેવનથી સેક્સ લાઇફમાં વધારો કરવામાં મળે છે મદદ

સેક્સ લાઈફને વધારવા માટે લોકો કઇકને કઇક નવુ કરતા જ રહે છે. આપણે જાણીએ છીએ કે આહાર સ્વાસ્થ્ય અને મન એમ બંને પર પોતાની અસર છોડે છે. વૈજ્ઞાનિકોએ નવા સંશોધનમાં તારવ્યું છે કે, દ્રાક્ષ અને બેરીના સેવનથી ડાયેટ કરતા લોકોને વધારે સમસ્યા વિના શરીરને સુડોળ રાખવામાં મદદ મળી શકે છે તથા સેક્સ લાઇફ પણ વધારી શકાય છે.

1 2022 01 02T235922.658 આ બે ફળનાં સેવનથી સેક્સ લાઇફમાં વધારો કરવામાં મળે છે મદદ

આ પણ વાંચો – રાસાયણિક ખાતર ના ભાવ માં ફરી ભડકો.. /  રૂ 1040 ની પોટાશ ની બેગ હવે રૂ 1780 માં પડશે ,રૂ 740 પર બેગે ખેડૂતો ને વધુ ચૂકવવા પડશે..

આ ઉપરાંત હાઇ બ્લડપ્રેશરને પણ નિયંત્રિત કરવામાં દ્રાક્ષ મદદરૂપ નીવડે છે. વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા જણાવ્યું છે કે, ફ્રૂટ આરોગવાથી ખાસ કરીને દ્રાક્ષ અને બેરીનું સેવન કરવાથી 35થી 48ની વયમર્યાદા ધરાવતા લોકોને ચરબી ઘટાડવા અને સેક્સ જીવનમાં વધારો કરવામાં મદદ મળે છે. આ સાથે વૈજ્ઞાનિકોએ તારવ્યું છે કે, એક દિવસમાં એક દ્રાક્ષના ઝુમખાંથી મધ્યમ વયમર્યાદા ધરાવતા લોકોને મદદ મળી શકે છે.

1 2022 01 02T235704.683 આ બે ફળનાં સેવનથી સેક્સ લાઇફમાં વધારો કરવામાં મળે છે મદદ

આ પણ વાંચો – covid19 / સિનેમાઘરોમાં કોરોનાનો હાહાકાર, મુંબઈમાં રાત્રે 8 વાગ્યા પછી શો નહીં ચાલે, નવી ફિલ્મોની રિલીઝ ડેટ પર ઉઠ્યો સવાલ!

સામાન્ય રીતે કોઇ પણ ફ્રૂટને આરોગવાથી બ્લડપ્રેશરને નિયંત્રિત કરવા, ચરબી ઘટાડવા અને હૃદય તથા કેન્સરના ગંભીર ખતરાને ઘટાડવા માટે મદદ મળી શકે છે પણ વૈજ્ઞાનિકોએ પહેલીવાર ફ્રૂટના સેવનથી વજન ઘટાડવા અને સેક્સ લાઇફમાં સુધારો કરવાનું સંશોધન કર્યું છે. સમગ્ર અમેરિકામાંથી 1,24,000 લોકો કે જે 36થી 48 વચ્ચેની વયમર્યાદા ધરાવનારાઓ પર સંશોધન કર્યું હતું. જેમાં 36, 47 અને 48 એમ ત્રણ વિભાગના સમાન વયવાળા લોકોનો સમાવેશ કર્યો હતો જેમાં પુરુષો કરતાં મહિલાઓ પર તેની વધારે અસર જોવા મળી હતી અને તેમનું વજન પુરુષો કરતાં ડબલ ઓછું થયું હતું.