Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં  કોરોનાના નવા કેસ માત્ર 13 નોંધાયા છે .રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતના કેસો 8,24,877 સુધી પહોચ્યા છે.

Top Stories
corona 4 રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 કેસ નોંધાયા

કોરોનાની બીજ લહેર મંદ પડી રહી છે હવે કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહયા છે જેના લીધે રાજ્યનું જનજીવન રાબેતા મુજબ ચાલુ થઇ ગયું છે ,રાજ્ય સરકારે કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાતો હોવાથી શાળા ખોલવાની પણ જાહેરાત કરી દીધી છે.છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ માત્ર 13 નોંધાયા છે.

હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે અને કોરોના નિયંત્રણમાં છે જેના લીધે વેપાર,ઉઘોગ સહિત જાહેર સ્થલો પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે .છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં  કોરોનાના નવા કેસ માત્ર 13 નોંધાયા છે .રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતના કેસો 8,24,877 સુધી પહોચ્યા છે. અને રાજ્યમાં કોરોનાના લીધે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. કોરોનાને માત આપીને સાજા થનારાની સંખ્યા પણ વધી રહી છે રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 18 નોંધાઇ છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,140 છયા છે અને રાજ્યમાં કુલ એકટિવ કેસોનાી સંખ્યા 155 પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે હાલ વેક્સિનેશન પર સમગ્ર ધ્યાન ફોકસ કર્યું છે્ ,ગુજરાતમાં વેકત્સિન લોકો વધારે ને વધારે લે તે માટે અસરકારક પગલાં પણ ભરી રહી છે. ,.,