Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઘટાડો,24 કલાકમાં 257નાં મોત

મહારાષટ્રમાં કોરોના કેસોમાં ઘટાડો

India
corona999 મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઘટાડો,24 કલાકમાં 257નાં મોત

કોરોનાની બીજી લહેર હવે મંદ પડી રહી છે ,કોરોનાથી સૈાથી વધારે પ્રભાવિત રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર રાજ્ય છે. હાલમાં કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે. કોરોનાની રફતાર પર બ્રેક લાગી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8912 નવા કેસો સામે આવ્યા છે. અને 257 લોકોનાના કોરનાથી મોત થયાં છે.

મહારાષટ્રમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર ઘટોડો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે અસરકારક રીતે કોરોના માટે ગાઇડલાઇન અમલી બનાવી છે,કોરોનાના કેસો ઘટીયા હોવા છંતા પણ લોકડાઉનમાં છૂટ મર્યાદા સાથે આપવામાં આવી છે.કોરોનાની ગાઇડલાઇનનું કડક રીતે અમલ કરવામાં આવે છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 8912 કેસો નોંધાયા છે અને 257 લોકોના કોરોનાથી મોત થયાં છે. કોરોનાને માત આપીને સાજા થનારાઓ 10373 છે.હવે રાજ્યમાં એકટિવ કેસ 132597 છે. અને કુલ કોરોનાની મોત 1,17,356 થઇ છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ હવે મંદ પડી ગઇ છે. હવે કોરોના કંટ્રોલમાં આવી ગયો છે પરતું રાજ્ય સરકાર કોરોના ગાઇડલાઇન સાથે કડકઅમલ કરાવી રહી છે. લોકડાઉનમાં પણ છૂટ શર્ત સાથે આપવામાં આવી છે.હવે રાજ્યની  સ્થિતિ  સારી છે. કોરોના માટે સરકાર સારી કામગીરી કરી રહી છે.