free/ દેશના આ રાજ્યમાં કોરોના વેક્સિન નિ:શુલ્ક આપવામાં આવશે

આ રાજ્યમાં વેક્સિન મફતમાં મળશે

India
vaccine 4 દેશના આ રાજ્યમાં કોરોના વેક્સિન નિ:શુલ્ક આપવામાં આવશે

કોરોનાની મહામારીના બીજી લહેરે દેશમાં દહેશતનો માહોલ ઉભો કર્યો છે.કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે પરતું વેકસિન લગાવવાથી કોરોનાનો જોખમ નહિવત થઇ જાય છે. કોરોના વેકસિન આ રાજ્યોમાં મફતમાં મળશે.ઉત્તર પ્રદેશ,મધ્યપ્રદેશ,છત્તીસગઢ.કેરળ,અમસમાં મફત રસી આપવામાં આવશે

કેન્દ્ર સરકારે કોવિડ-19ની વેકસિન  18 થી 45 વર્ષના લોકોને મૂકવામા્ં આવશે તેવી જાહેરાત કરી છે ત્યારથી દેશના અનેક રાજ્યોએ વેક્સિન મફત આપવાની ઘોષણા કરી છે. સૈાથી પહેલા ઉત્તર પ્રદેશે આ જાહેરાત કરી હતી.યુપીના મુખ્યમત્રીએ વેક્સિન ફ્રી આપવાની જાહેરાત કરી હતી.ત્યારબાદ બિહાર,મધ્યપ્રદેશ,કેરળ,આસામના મુખ્યમંત્રીઓએ પણ વેક્સિન મફત આપવાની જાહેરાત કરી હતી.

કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજ્યને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને રસી ખરીદવાનું કહેવામાં આવ્યું છે એટલે રાજ્ય સરકાર પહેલાથી જ આર્થિક બોજો છે એટલે સરકારે વિચાર કરવાે જોઇએ પરતું અમે  અમારા રાજ્યના તમામને ફ્રી વેક્સિન આપીશું.