Not Set/ દેશને ડરાવતો કોરોનાનો સેકન્ડ વેવ

છેલ્લાં 24 કલાકમાં 62,259 નવા કેસ
એક્ટિવ કેસમાં રોકેટ ગતિએ ઉછાળો
એક્ટિવ કેસ પહોંચ્યા 4.50 લાખ પર
રિકવરી અડધાથી પણ ઓછી નોંધાઈ
24 કલાકમાં 30,330 કોરોના મુક્ત
પુણે દૈનિક કેસમાં સમગ્ર દેશમાં નંબર-1
પુણેમાં 24 કલાકમાં જ 7,147 નવા કેસ

Top Stories
unnamed 1 1 દેશને ડરાવતો કોરોનાનો સેકન્ડ વેવ

દેશમાં કોરોનાની સેકન્ડ વેવના લીધે ફરી લોકોમાં કોરોનાથી ભય ફેલાઈ જવા પામ્યો છે.  ત્યાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૨૫૯ દર્દીઓ નોધાવવા પામ્યા છે.  તેમજ એક્ટીવ કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. જેની સામે રીકવરી અડધાથી પણ ઓછી નોધાવવા પામી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૦૩૩૦ લોકો કોરોના મુક્ત થયા છે. જયારે મહારાષ્ટ્રના પુણેમાં દૈનિક સમગ્ર દેશમાં પ્રથમ નંબરે રહેવા પામ્યું છે.

દેશમાં કોરોનાની બીજી લહેરથી ફરી લોકોમાં કોરોનાનો ભય ઉભો થવા પામ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬૨૨૫૯ કોરોનાના નવા કેસ નોધાવવા પામ્યા છે. તેમજ એક્ટીવ કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે. જેમાં એક્ટીવ કેસોની સંખ્યા ૪.૫૦ લાખને પાર  થવા પામી છે.  તેમજ રીકવરી રેટ પણ ઓછો નોધાવવા પામ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૩૩૦  લોકો કોરોના મુક્ત  થયા છે. જયારે મહારાષ્ટ્રનું પુણેમાં દૈનિક કેસમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબરે જ રહેવા પામ્યું છે. ત્યારે ૨૪  કલાકમાં ૭૧૪૭ કોરોનાના નવા કેસ નોધાવવા પામ્યા છે.