Not Set/ જાંબૂઘોડાની એપીએમસીમાં યોજાઇ મતગણતરી, ભાજપે 13 બેઠકો કરી કબ્જે

જાંબૂઘોડા, પંચમહાલના જાંબુઘોડાની એપીએમસીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી કરવામાં આવી…બે તબક્કામાં મતદાન ગણતરી યોજવામાં આવી હતી. પહેલામાં જ્યોતીન્દ્ર રાણાની જીત થઈ હતી. જ્યારે બીજામાં ખેડૂતોના મતો ગણવામાં આવ્યા હતા જેમાં 8 સભ્યો માંથી 3 પર ભાજપનો ભગવો છવાયો હતો. ભાજપની જીત થતા કાર્યકરોએ ફટાકડા ફોડી જીતને વધાવી હતી.જાંબુઘોડાની એપીએમસીમાં ભાજપે 13 બેઠકો કબ્જે […]

Gujarat Others Trending

જાંબૂઘોડા,

પંચમહાલના જાંબુઘોડાની એપીએમસીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી કરવામાં આવી…બે તબક્કામાં મતદાન ગણતરી યોજવામાં આવી હતી.

પહેલામાં જ્યોતીન્દ્ર રાણાની જીત થઈ હતી. જ્યારે બીજામાં ખેડૂતોના મતો ગણવામાં આવ્યા હતા જેમાં 8 સભ્યો માંથી 3 પર ભાજપનો ભગવો છવાયો હતો.

ભાજપની જીત થતા કાર્યકરોએ ફટાકડા ફોડી જીતને વધાવી હતી.જાંબુઘોડાની એપીએમસીમાં ભાજપે 13 બેઠકો કબ્જે કરી છે. જ્યારે પાંચ બેઠકો કોંગ્રેસે કબ્જે કરી છે.