Not Set/ કિશોરે ગુપ્તાંગમાં કેબલ નાંખી દીધો,પછી એવી હાલત થઇ કે જાણશો તો ચોંકી જશો

બેઇજીંગ, ચીનમાં એક સગીર છોકરાથી એવી ભુલ થઇ ગઇ હતી કે તેની જીંદગી બરબાદ થતાં બચી ગઇ. આ ટીનએઇજ છોકરાએ પોતાના ગુપ્તાંગમાં ફોનનો કેબલ નાખી દીધો. જે બાદ અસહનીય દુખાવો થતા બૂમો પાડવા લાગ્યો. જેથી તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો. જ્યાં ડોક્ટરોએ કેબલને સર્જરી કરીને તેના ગુપ્તાંગમાંથી માંડ માંડ બહાર કાઢ્યો. ચીનના હેલોન્ગજિયાંગ પ્રાંતમાં રહેતા […]

World
china boy કિશોરે ગુપ્તાંગમાં કેબલ નાંખી દીધો,પછી એવી હાલત થઇ કે જાણશો તો ચોંકી જશો

બેઇજીંગ,

ચીનમાં એક સગીર છોકરાથી એવી ભુલ થઇ ગઇ હતી કે તેની જીંદગી બરબાદ થતાં બચી ગઇ. આ ટીનએઇજ છોકરાએ પોતાના ગુપ્તાંગમાં ફોનનો કેબલ નાખી દીધો. જે બાદ અસહનીય દુખાવો થતા બૂમો પાડવા લાગ્યો. જેથી તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો. જ્યાં ડોક્ટરોએ કેબલને સર્જરી કરીને તેના ગુપ્તાંગમાંથી માંડ માંડ બહાર કાઢ્યો.

ચીનના હેલોન્ગજિયાંગ પ્રાંતમાં રહેતા 13 વર્ષના છોકરાએ માત્ર ઉત્સુક્તા ખાતર યુએસબી કેબલના આગળના ભાગની પીન કાપીને ગુપ્તાંગમાં નાખવા લાગ્યો. ગુપ્તાંગની અંદર કેબલ ફસાઈ જતા તેને દુખાવો થવા લાગ્યો.

આ દુખાવો એટલો વધી ગયો કે તેના બ્લેડરમાં પણ દુખાવો શરૂ થઇ ગયો હતો. છોકરાને યુરિનમાં લોહી આવવા લાગ્યું હતું અને તેને ઇમરજન્સી સારવાર લેવી પડી હતી .આ કિશોર એક્સ-રે કરાતા જાણવા મળ્યું કે કેબલ જેનિટલ્સની અંદર ગૂંચવાઈ ગયો છે. આ કારણે જ તેને ખેંચીને બહાર નહોતો કાઢી શકાતો. ડોક્ટર્સ મુજબ છોકરાએ 3.9 ઈંચ જેટલો કેબલ અંદર નાખી દીધો હતો.

છોકરાએ આમ કરવા પાછળનું કારણ આપતા જણાવ્યું કે, સ્કૂલમાં સાથી વિદ્યાર્થીઓ પાસેથી જોક્સ સાંભળ્યા બાદ, તેણે કેબલને પ્રાઈવેટ પાર્ટમાં નાખવા બાદ કેવું ફીલ થાય છે તે જાણવાની ઈચ્છા થઈ, આથી તેણે આમ કર્યું.

કેબલને ખેંચીને બહાર કાઢવાથી અંદરના ભાગમાં ઈજા પહોંચી શકે તેમ હતી. આથી ડોક્ટર્સએ જોખમ લીધા વિના સફળ સર્જરી કરીને કેબલને બહાર કાઢી લીધો. સ્થાનિક મીડિયા મુજબ છોકરાની હાલત હાલ સુધરી ગઈ છે અને 3 જુલાઈએ તે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયો છે.