Not Set/ સાયબર એટક/ દિલ્હી ભાજપની ઓફિશીયલ વેબસાઇટ હેક

દેશમાં જ્યારે ભારે સાયબર એટેકનું એલર્ટ આપવામાં આવ્યું છે અને અનેક જગ્યા પર સાયબર એટેલ કરવામાં પણ આવી રહ્યા છે. સરકાર દ્વારા તમામ સરકારી અને મહત્વ પૂર્ણ સંસ્થાનોને પોતાની સાયબર સુરક્ષા માટે સજ્જ અને ચોક્કસ રહેવાનાં આદેશો આપી દેવામાં આવ્યો છે. ત્યારે દિલ્હી ભાજપની ઓફિશીયલ વેબસાઇટ હેક થઇ ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે. હેકર્સ […]

Top Stories India
bjp maha first list સાયબર એટક/ દિલ્હી ભાજપની ઓફિશીયલ વેબસાઇટ હેક

દેશમાં જ્યારે ભારે સાયબર એટેકનું એલર્ટ આપવામાં આવ્યું છે અને અનેક જગ્યા પર સાયબર એટેલ કરવામાં પણ આવી રહ્યા છે. સરકાર દ્વારા તમામ સરકારી અને મહત્વ પૂર્ણ સંસ્થાનોને પોતાની સાયબર સુરક્ષા માટે સજ્જ અને ચોક્કસ રહેવાનાં આદેશો આપી દેવામાં આવ્યો છે. ત્યારે દિલ્હી ભાજપની ઓફિશીયલ વેબસાઇટ હેક થઇ ગઇ હોવાની વિગતો સામે આવી રહી છે.

હેકર્સ દ્વારા દિલ્હી ભાજપની ઓફિશીયલ વેબસાઇટ હેક કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આપને જણાવી દઇએ કે એક દિવસ સાઉથનાં એક પરમાણું ઉર્જા(પાવર) પ્લાન પર પણ સાયબર એટેક કરવામાં આવ્યો હતો. દિલ્હી ભાજપની ઓફિશીયલ વેબસાઇટ હેક કરી હેકર્સે મેસેજમાં લખ્યું “પાકિસ્તાન ઝીંદાબાદ”

પાકિસ્તાન તરફથી 370 બાદ ભારતમાં ખાનખરાબી સર્જવાનાં તમામ પ્રયાસો કરવામાં આવ્યા અને તેમા નિષ્ફળતા સંપડતા પાક ના-પાક કામો કરવા પર ઉતરી આવ્યુ હોય તેમ ભારતીય સંસ્થાનોને સાયબર એટેકથી નુકસાન પહોંચાડવાનો મનસુબો ઘરાવે છે. અને અનેક સરકારી તેમજ બીન સરકારી મહત્વની જગ્યા પર સાયબર એટેકનું ભૂત ધુણી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન