Not Set/ દાહોદ: પશ્ચિમ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પેન્ટ્રીકારમાં ગેસ લીકેજ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

દાહોદ, દાહોદમાં મુંબઇથી અમૃતસર જતી ડાઉન પશ્ચિમ સપરફાસ્ટ એક્પ્રેસમાં પેન્ટ્રીકારમાં ગેસ લીકેજન ઘટના સામે આવી હતી. આથી પશ્ચિમ એક્સપ્રેસ દાહોદ તેના નિર્ધારિત સમયે આવી પહોંચતા તેના પેન્ટ્રીકારમાં દાહોદથી ફાયર સેફટીની ટિમ ચઢી હતી અને ફાયર સેફટીની ટીમે ચેક કરતા ગેસની પાઇપ લીકેજ મળી આવી હતી. આથી તરત જ પેન્ટ્રીકારના બોટલ સીલ કરી ઉતારી લેવાયા હતા..પરંતુ […]

Top Stories Gujarat Others Videos
mantavya 31 દાહોદ: પશ્ચિમ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પેન્ટ્રીકારમાં ગેસ લીકેજ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

દાહોદ,

દાહોદમાં મુંબઇથી અમૃતસર જતી ડાઉન પશ્ચિમ સપરફાસ્ટ એક્પ્રેસમાં પેન્ટ્રીકારમાં ગેસ લીકેજન ઘટના સામે આવી હતી. આથી પશ્ચિમ એક્સપ્રેસ દાહોદ તેના નિર્ધારિત સમયે આવી પહોંચતા તેના પેન્ટ્રીકારમાં દાહોદથી ફાયર સેફટીની ટિમ ચઢી હતી અને ફાયર સેફટીની ટીમે ચેક કરતા ગેસની પાઇપ લીકેજ મળી આવી હતી.

આથી તરત જ પેન્ટ્રીકારના બોટલ સીલ કરી ઉતારી લેવાયા હતા..પરંતુ પેન્ટ્રીકાર ના કર્મચારીઓ એ બોટલો પછી ચઢવાની જીદ પકડી હતી.. અંતે રાતલમ DRM એ ફોન ઉપર બોટલો ટ્રેનમાં પાછી ચઢાવી આપવા કહ્યું અને  બોટલોને સરતે સેફટી અધિકારીઓએ બોટલો સીલ કરીને ટ્રેનમાં ચઢાવી લીધા હતા..