Viral Video/ ખતરનાક! આંખનો પલકારો માર્યા વિના આ આખો વીડિયો જોઈ જજો, તમે ચોંકી જશો!

સૂકાઈ ગયેલી શાકભાજીને ફીણવાળા પાણીમાં પલાળીને કેવી રીતે તાજી કરાય છે, તેનો આ વીડિયો ઈન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

Videos
11 459 ખતરનાક! આંખનો પલકારો માર્યા વિના આ આખો વીડિયો જોઈ જજો, તમે ચોંકી જશો!

આજનાં ઝડપી યુગમાં તમને તમામ ચીજ-વસ્તુઓ, ખાણી-પીણી બધુ તુરંત જ મળી જાય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર કર્યો કે તમને જલ્દી મળી જતી ચીજ-વસ્તુઓ, ખાણી-પીણીની વસ્તુઓ ગુણવત્તાવાળી છે કે નહી?

અરે.. બાપ રે…. / પાકિસ્તાનમાં ચીની એન્જિનિયરની અજીબોગરીબ સ્થિતિ, એક હાથમાં ટુલકીટ તો બીજા હાથમાં લઇ જઈ રહ્યા છે હથિયાર

તમને વિચાર આવશે કે કેમ આવો સવાલ કરવામાં આવી રહ્યો છે, તો અમે તમને જણાવી દઇએ કે, આજનાં ઝડપી યુગમાં ફેળસેળ કરતી ગેેંગ લગભગ બધે જ સક્રિય થઇ ગઇ છે. અહી તમે વીડિયોમાં જોઇ શકો છો કે કેવી રીતે તમારા ઘરમાં આવતી શાકભાજી સાથે રમત કરવામાં આવી રહી છે. અહી સૂકાઈ ગયેલી શાકભાજીને ફીણવાળા પાણીમાં પલાળીને કેવી રીતે તાજી કરાય છે, તેનો આ વીડિયો ઈન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને સ્તબ્ધ છે કે ક્યાંક તેમની સાથે પણ આવું જ તો નહીં થતું હોય?

ચીનમાં કુદરતી આફત! / લો બોલો!1,000 વર્ષમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરતુ ચીન, દ્રશ્યો રૂંવાટા કરશે ઉભા

ઉલ્લેખનીય છે કે, નફાખોરી કરવાના ચક્કરમાં આજનો માનવ એટલો સ્વાર્થી બની ગયો છે કે, તે પોતાના સ્વાર્થ માટે લોકોની હેલ્થ સાથે પણ રમવામાં અટકાતો નથી.