Not Set/ VIDEO : તમિલનાડુ: DMKના પૂર્વ કોર્પોરેટરે એક મહિલા સાથે કરેલી ગુંડાગર્દી જોઈ રહી જશો ચકિત, જુઓ

ચેન્નઈ, દ્રવિડ મુનેત્ર કષગમ (DMK)ના પૂર્વ કોર્પોરેટર સેલ્વ કુમારની ગુંડાગર્દીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ તમિલનાડુના એક બ્યુટી સલૂનમાં સ્પષ્ટ રીતે મહિલાને પગ વડે પીટતા નજરે આવી રહ્યા છે. #WATCH Former DMK Corporator Selvakumar hits a woman at a beauty salon in Tamil Nadu's Perambalur. The incident took […]

India Trending Videos
TAMIL NADU VIDEO : તમિલનાડુ: DMKના પૂર્વ કોર્પોરેટરે એક મહિલા સાથે કરેલી ગુંડાગર્દી જોઈ રહી જશો ચકિત, જુઓ

ચેન્નઈ,

દ્રવિડ મુનેત્ર કષગમ (DMK)ના પૂર્વ કોર્પોરેટર સેલ્વ કુમારની ગુંડાગર્દીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ તમિલનાડુના એક બ્યુટી સલૂનમાં સ્પષ્ટ રીતે મહિલાને પગ વડે પીટતા નજરે આવી રહ્યા છે.

બીજી બાજુ સોશિયલ મીડિયામાં આ વીડિયો સામે આવ્યા પાર્ટી દ્વારા ત્વરિત જ કાર્યવાહી કરવામાં આવી છે અને તેઓને DMKમાંથી બહાર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહેલો આ વીડિયો ૨૫ મે, ૨૦૧૮નો બતાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં તમિલનાડુના પેરમ્બપુર જિલ્લામાં સ્થિત એક બ્યુટી સલૂનમાં સેલ્વ કુમાર અને ચાર મહિલાઓ જોવા મળી રહ્યા છે.