Bhavnagar death/ ભાવનગરમાં નદીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

સ્થાનિક લોકોની મદદથી મૃતદેહ બહાર કઢાયો

Gujarat Top Stories

 

Bhavnagar News : ભાવનગરના તળાજામાં નદીમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તળાજાની શેત્રુંજી નદીમાંથી આ મહિલાની લાશ મળી આવી હતી.

આ અંગે જાણ તાત્કાલિક તળાજા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

બાદમાં સ્થાનિક લોકોની મદદથી મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

બાદમાં તપાસ કરવામાં આવતા મૃતક મહિલાનું નામ ચંપાબહેન ડોડીયા હોવાનું બહાર આવ્યું હતું.

જોકે કેવી રીતે આ બનાવ બન્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે