Surat News: સુરત રેલ્વે સ્ટેશન પર તારીખ 5 થી 7 એપ્રિલ સુધી ડેવલપમેન્ટની કામગીરી ચાલશે. જેને પરિણામે 42 ટ્રેનોને અસર થશે. કેટલીક ટ્રેનોને રદ તો અમુક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સુરત રેલ્વે સ્ટેશને ડેવલપમેન્ટની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે. કંટ્રોલ ટાવર અને વાયરિંગને બદલી દેવાશે જેથી કોઈ દુર્ઘટના બનવા ન પામે. 5 થી 7 એપ્રિલ સુધી રેલ વિભાગ દ્વારા કામગીરી ચાલુ રખાશે. મુસાફરોને આ કારણે મુશ્કેલીઓ વેઠવી પડી શકે તેમ છે.
ટૂંકા અંતરની 9 થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. સાથે લાંબા અંતરની 10 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવશે.
આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો
આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા
આ પણ વાંચો:31 વર્ષીય વ્યક્તિને વર્ક ફોર્મ હોમ કરવા આવ્યો મેસેજ, પછી થયું એવું કે તે જાણીને
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીમાંથી રાહત! ફરી માવઠું થવાની અંબાલાલ પટેલે કરી આગાહી, ક્યા જિલ્લામાં