Gujarat News/ UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૬ના તાલીમ વર્ગની ઓનલાઈન અરજીઓ મંગાવવાની સમયમર્યાદા વધારાઈ

ઉમેદવારોના બહોળા હિતને ધ્યાનમાં રાખીને અરજીઓ મંગાવવાની સમયમર્યાદા તા.૧૫-૦૬-૨૦૨૫(રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) વધારાઈ

Gujarat

Gujarat News : યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૬ના તાલીમ વર્ગ ૨૦૨૫-૨૬ની પ્રવેશ પરીક્ષા ૨૦૨૫ માટે OJAS Portal પર ઓનલાઈન અરજી કરવાની તા.૦૫-૦૫-૨૦૨૫થી તા.૦૪-૦૬-૨૦૨૫ સુધી રાખવામાં આવેલ હતી. ઉમેદવારોના બહોળા હિતને ધ્યાનમાં રાખીને અરજીઓ મંગાવવાની સમયમર્યાદા તા.૧૫-૦૬-૨૦૨૫(રાત્રીના ૧૧.૫૯ કલાક સુધી) વધારવામાં આવેલ છે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા જાવવામાં આવ્યું છે.
Link : https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો:BZના મહાઠગ ભૂપેન્દ્ર સિંહ ઝાલાને મુક્ત કરવા CM પટેલને રોકાણકારોએ કરી રજૂઆત

આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલને મળ્યું દિલ્હીનું આમંત્રણ! નીતિ આયોગની મહત્વની બેઠક