Bihar News/ નવા વર્ષની ઉજવણી પાછળનું કાળું સત્ય, રાજકારણીઓ માટે 150 છોકરીઓની ડીલ, દેશી-વિદેશી મનોરંજનની વ્યવસ્થા!

બિહારમાં કેટલાક રાજકારણીઓ (Politicians) માટે નવા વર્ષની ઉજવણી દરમિયાન ગેરકાયદે મનોરંજનની વ્યવસ્થાઓ કરવામાં આવે છે.

Top Stories India Breaking News
Politicians

Bihar News:નવું વર્ષ આવે ત્યારે મોટા ભાગના લોકો પાર્ટી, મિત્રો અને પરિવાર સાથે ઉજવણી કરે છે. પરંતુ બિહારના રાજકારણીઓની નવા વર્ષની પાર્ટીઓમાં (New Year parties) મનોરંજનનું એક અલગ જ સ્વરૂપ છે. એક અહેવાલની તપાસમાં ખુલાસો થયો છે કે બિહારના અનેક રાજકારણીઓ નવા વર્ષની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરે છે, જેમાં દેશી અને વિદેશી છોકરીઓ સાથે ‘પૂર્ણ મનોરંજન'(Prostitution)નો સમાવેશ થાય છે.એજન્ટના દાવા અનુસાર, “નવા વર્ષે રાજકારણીઓ (Politicians) માટે પાર્ટીઓનું આયોજન કરીએ છીએ. દેશી, વિદેશી છોકરીઓ સાથે મનોરંજનની(Prostitution) સંપૂર્ણ વ્યવસ્થા હોય છે. તેઓ આમ જ અમને યાદ નથી કરતા. તેમને પણ ખબર છે કે અમે તેમને ટેસ્ટ પ્રમાણે બધું જ આપીએ છીએ.”

 રાજકારણીઓના Politicians કાળા કારનામાં

માહિતી અનુસાર બિહારના (Bihar) ઘણા જિલ્લાઓમાંથી મળેલ માહિતીના આધારે પટનાથી લઈને નેપાળ સરહદ સુધીના વિસ્તારોમાં તપાસ કરાઈ. આ દરમિયાન એજન્ટોએ રાજકારણીઓ (Politicians)માટે 150 છોકરીઓની ડીલ કરવાની વાત કરી.એક એજન્ટે કહ્યું, “જો તમને પણ રાજકારણીઓ માટે છોકરીઓ જોઈએ છે, તો તે મળી જશે. અમારી પાસે સિક્યોરિટી જમા કરાવો, પછી તે 24 કલાક માટે તમારી હશે. તમે કંઇપણ કરો, કોઈ ના નહીં પાડે. ન્યૂડ ડાન્સ સાથે મજા કરાવીશું. બસ સેફ્ટીની જવાબદારી તમારી રહેશે. ઉંમર, ફિગર અને સુંદરતા પ્રમાણે રૂપિયા લાગશે.”તપાસ દરમિયાન એજન્ટોએ મોબાઇલમાં છોકરીઓના ફોટા બતાવ્યા અને દરેક વિશે વિગતવાર માહિતી આપી. તેઓએ દાવો કર્યો કે રાજકારણીઓ (Politicians) પાતળા ફિગરવાળી છોકરીઓની વધુ ડિમાન્ડ કરે છે અને તેમના ‘ટેસ્ટ’ અનુસાર વ્યવસ્થા કરવામાં આવે છે.

આ રેકેટમાં છોકરીઓ (Girls) બિહારના વિવિધ જિલ્લાઓ તેમજ નેપાળ સરહદના વિસ્તારોમાંથી લાવવામાં આવે છે. પછી સિક્યોરિટી ડિપોઝિટ લીધા પછી 24 કલાક માટે છોકરીઓ ‘ઉપલબ્ધ’ કરાવવામાં આવે છે.ત્યારબાદ ન્યૂડ ડાન્સથી લઈને અન્ય પ્રવૃત્તિઓ સુધીની વ્યવસ્થા કરવામાં આવે છે.આ છોકરીઓનો ભાવ તેમની ઉંમર, ફિગર અને સુંદરતા પર આધારિત હોય છે.આ તપાસથી બિહારના રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે. આવા રેકેટ માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી, પરંતુ મહિલાઓનું શોષણ અને માનવ તસ્કરી સાથે પણ જોડાયેલા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બિહારમાં સત્તા બદલાઈ, રાબડી દેવીનું સરકારી રહેઠાણ બદલવાનો આદેશ

આ પણ વાંચો:બિહાર સરકારની મંત્રી નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

આ પણ વાંચો:બિહારથી મુંબઇ આવતી સ્પેશિયલ ટ્રેન માંથી18 બાળકો, 11 સગીરનું રેસ્ક્યૂ કરાયું