આજે કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં ધરણાં
રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં કરશે આંદોલન
રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસ કરશે ધરણાં
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ રહેશે હાજર
સુરતમાં ગાંધીનગર પ્રતિમા ચોક ખાતે કરશે પ્રદર્શન
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન
Protest/ આજે કોંગ્રેસ કૃષિ બિલનાં વિરોધમાં કરશે ધરણા
આજે કોંગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં ધરણાં રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં કરશે આંદોલન રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસ કરશે ધરણાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ રહેશે હાજર સુરતમાં ગાંધીનગર પ્રતિમા ચોક ખાતે કરશે પ્રદર્શન ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન