Video/ નવસારીમાં મંદિરના પગથીયા ઉતરતા સી.આર. પાટીલ લપસી ગયા, જુઓ વીડિયો

નવસારીમાં આવેલા સ્વામી નારાયણ મંદિરે દર્શન કરવા માટે સી.આર. પાટીલ ગયા હતા. જ્યારે તેઓ દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે વરસાદી માહોલમાં પગથીયા ઊતરતી વખતે તેઓ લપસી પડ્યા હતા.

Trending Videos
સી.આર. પાટીલ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ નવસરીની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે મંદિરમાં દર્શ કરી પરત આવતા પગથીયા પર લપસી પડ્યા હતા. એક પગથીયુ ચૂકી જતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ધબાક કરીને નીચે પડ્યા હતા. જોકે, તેમનો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો.  જણાવીએ કે આજે ગુરૂ પૂર્ણિમા નિમિતે નવસારીમાં આવેલા સ્વામી નારાયણ મંદિરે દર્શન કરવા માટે સી.આર. પાટીલ ગયા હતા. જ્યારે તેઓ દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે વરસાદી માહોલમાં પગથીયા ઊતરતી વખતે તેઓ લપસી પડ્યા હતા.

આ પણ વાંચો:જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાની વરસાદી સ્થિતીનો તાગ સી.એમ.એ ડેશબોર્ડના માધ્યમથી મેળવ્યો

આ પણ વાંચો:  ગૌ હત્યા બંધ કરો, કતલખાના સીલ કરો : છોટાઉદેપુરમાં વેપારીઓએ બંધ પાળી, આવેદન આપી કરી માગ

આ પણ વાંચો:કોણ છે ગુજરાતના સૌથી શક્તિશાળી મુખ્યમંત્રી, જાણો અત્યાર સુધીના