Disha patani/ બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે દિશા પાટનીની બહેન, આ હીરો પણ કરે છે ફોલો

દિશા પાટનીની મોટી બહેન ખુશ્બુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ભારતીય સેનામાં ફરજ બજાવે છે.

Photo Gallery
a 350 બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે દિશા પાટનીની બહેન, આ હીરો પણ કરે છે ફોલો

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટની તેના અભિનયની સાથે સાથે તેના ડાન્સ અને ક્યૂટ સ્માઇલ માટે પણ જાણીતી છે. જો કે આજે આપણે દિશા પાટનીની નહીં પરંતુ તેની બહેન ખુશ્બુ પાટની વિશે વાત કરીશું, જે સ્વેગમાં બોલિવૂડની અભિનેત્રીઓ કરતા ઓછી નથી. આજે અમે તમે ખુશ્બુની તસવીરો અને તેના વિશેષ જણાવી રહ્યા છીએ.

 khushboo-patani

દિશા પાટનીની મોટી બહેન ખુશ્બુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ભારતીય સેનામાં ફરજ બજાવે છે.

a 352 બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે દિશા પાટનીની બહેન, આ હીરો પણ કરે છે ફોલો

ખુશ્બુ પાટનીએ એક ફિટનેસ ફ્રીક છે અને તે હંમેશાં તેના ફિટનેસ સંબંધિત ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

a 353 બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે દિશા પાટનીની બહેન, આ હીરો પણ કરે છે ફોલો

ખુશ્બુ પાટનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઇ થયેલ છે અને તેના દોઢ મિલિયન ફોલોઅર્સ છે. ખુશ્બુ પોતે લગભગ 433 લોકોને ફોલો કરે છે અને અત્યાર સુધીમાં 321 પોસ્ટ કરી છે.

a 354 બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે દિશા પાટનીની બહેન, આ હીરો પણ કરે છે ફોલો

ઇન્સ્ટાગ્રામ પર ખુશ્બુને દિશા પાટનીની સાથે સાથે ટાઇગર શ્રોફ અને તેની બહેન ક્રિષ્ના શ્રોફ પણ ફોલો કરે છે.

a 355 બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે દિશા પાટનીની બહેન, આ હીરો પણ કરે છે ફોલો

ખુશ્બુ ઘણીવાર પોતાના ભાઈ-બહેન સાથે ફોટો શેર કરતી હોય છે. તે જ સમયે, ખુશ્બુને પેટ્સ માટે પણ ખૂબ જ પ્રેમ છે.

a 356 બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે દિશા પાટનીની બહેન, આ હીરો પણ કરે છે ફોલો

દિશા પાટનીએ ઘણા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે માત્ર માતા-પિતા દ્વારા જ નહીં પરંતુ બહેનથી પણ ઘણી પ્રેરણા મળે.

a 357 બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે દિશા પાટનીની બહેન, આ હીરો પણ કરે છે ફોલો