Photos/ સૌથી પહેલા જુઓ, વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની ઝલક, સામે આવ્યા શાનદાર ફોટોઝ

Varun Dhawan Wedding Photos: વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નના ફોટા આવી ગયા છે બંને ખૂબસુરત લાગે છે લગ્નની તસવીરો વરુણ ધવનની પીઆર ટીમે જાહેર કરી છે આ ફોટામાં વરુણ ધવન અને નતાશા દલાલ એકદમ ખુશ જોવા મળી શકે છે. તસવીરોમાં એકમાં વરૂણ ધવન નતાશા દલાલના હાથ પકડીને ફેરા લેતા જોવા મળે છે. તે બંને […]

Photo Gallery
natasha weddling સૌથી પહેલા જુઓ, વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની ઝલક, સામે આવ્યા શાનદાર ફોટોઝ

Varun Dhawan Wedding Photos: વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નના ફોટા આવી ગયા છે બંને ખૂબસુરત લાગે છે લગ્નની તસવીરો વરુણ ધવનની પીઆર ટીમે જાહેર કરી છે આ ફોટામાં વરુણ ધવન અને નતાશા દલાલ એકદમ ખુશ જોવા મળી શકે છે.

Varun Natasha Wedding

તસવીરોમાં એકમાં વરૂણ ધવન નતાશા દલાલના હાથ પકડીને ફેરા લેતા જોવા મળે છે. તે બંને ખુશ ખુશ દેખાઈ રહ્યા છે. બંને પરંપરાગત સ્ટાઇલમાં સજ્જ છે. નતાશા દલાલે શાનદાર મેકઅપ કર્યો છે.

Varun Wedding (2)

વરૂણ ધવન શેરવાની પહેરેલા નજરે પડે છે તેના ચહેરા પર હળવું સ્મિત છે તેના કપાળ પર તિલક છે નતાશા દલાલના માથા પર ટીકો લગાવેલો છે. તેણે હાથમાં બંગડી પણ પહેરી છે વરૂણ ધવન નતાશા દલાલનો હાથ પકડી રહ્યો છે . બંને એકદમ ખુશ લાગે છે.

Varun Wedding (3)

બીજા ફોટામાં વરુણ ધવન અને નતાશા દલાલ બેઠા છે અને પરિવાર આ બંને ઉપર ફૂલો વહાવી રહ્યો છે ફોટામાં ફાધર ડેવિડ ધવન પણ જોવા મળી રહ્યા છે અને દરેક વરૂણ અને નતાશાને આશીર્વાદ આપી રહ્યા છે આ ફોટો વાયરલ થઈ રહ્યો છે.

Varun Natasha (3)
વરૂણ ધવન નાતાશા દલાલને નાનપણથી જ ઓળખે છે. બંનેના અફેર ઘણા વર્ષોથી ચાલી રહ્યા હતા બંનેએ લગ્ન કરી લીધા છે અને તેને કાયમ માટે આ સંબંધ બનાવી દીધા છે. મીડિયા પર વિવિધતાને પસંદ કરવામાં આવી રહી છે વરૂણ ધવન તેના લગ્નમાં ખુબ ખુશ જોવા મળ્યા હતા. આ પ્રસંગે થોડા ખાસ લોકોને આમંત્રણ અપાયું હતું.બંને જલ્દી હનીમૂન માટે જવાના છે વરૂણ ધવન બોલિવૂડ એક્ટર છે અને તેણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.