Not Set/ એક્ટ્રેસ છે NCB ના સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર, આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ

ક્રાંતિ રેડકરનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે કાર્ડિનલ ગ્રેસીયસ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમણે આગળનો અભ્યાસ રામનારાયણ રૈયા કોલેજમાંથી કર્યો.

Photo Gallery
ક્રાંતિ રેડકર

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને પકડ્યા બાદ ફરી એકવાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે ચર્ચામાં છે. સમીર વાનખેડેના નેતૃત્વમાં મુંબઈ ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અગાઉ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ કનેક્શન દરમિયાન સમીર વાનખેડેનું નામ પણ સામે આવ્યું હતું. અંગત જીવનની વાત કરીએ તો તેની પત્ની ક્રાંતિ રેડકર છે, જે મરાઠી અભિનેત્રી છે. તો ચાલો તમને આજે ક્રાંતિ રેડકર વિશે જણાવીએ…

a 108 એક્ટ્રેસ છે NCB ના સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર, આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ

આ પણ વાંચો :એસપી બાલાસુબ્રમણ્યમનું છેલ્લું ગીત થયું રિલીઝ, રજનીકાંતે આ રીતે કર્યા યાદ…

ક્રાંતિ રેડકરનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે કાર્ડિનલ ગ્રેસીયસ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમણે આગળનો અભ્યાસ રામનારાયણ રૈયા કોલેજમાંથી કર્યો.

a 110 એક્ટ્રેસ છે NCB ના સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર, આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ

તેમની પ્રથમ ફિલ્મ મરાઠીમાં Soon Asavi Ashi હતી. આમાં તેમની સાથે અંકુશ ચૌધરીની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ વર્ષ 2000 માં રિલીઝ થઈ હતી.

a 111 એક્ટ્રેસ છે NCB ના સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર, આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ

આ પણ વાંચો :ક્રુઝના CEOને NCB એ મોકલ્યું સમન્સ, આર્યન ખાને પણ કરી આ કબૂલાત

બોલિવૂડમાં તેમની પ્રથમ ફિલ્મ અજય દેવગનની ‘ગંગાજલ’ હતી. આમાં, ક્રાંતિએ અપહરણ કરાયેલી છોકરીની ભૂમિકા ભજવી હતી.

a 112 એક્ટ્રેસ છે NCB ના સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર, આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ

ક્રાંતિ મરાઠી હિટ ગીતો Kombdi palali, tangdi dharun માટે જાણીતી છે. આ ગીત ફિલ્મ ‘જાત્રા’નું હતું. ગીતનું સંગીત પાછળથી ‘ચિકની ચમેલી’માં ઉપયોગમાં કરવામાં આવ્યો છે.

a 113 એક્ટ્રેસ છે NCB ના સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર, આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ

આ પણ વાંચો :આર્યન ખાનની ધરપકડ પર ભડક્યો મિકા સિંહ, કહ્યું – આટલા મોટા ક્રુઝમાં માત્ર….

2015 માં, ક્રાંતિ રેડકરે ફિલ્મ ‘કાકન’ થી નિર્દેશક તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં ઉર્મિલા કાનિતકર અને જીતેન્દ્ર જોષી છે.

a 114 એક્ટ્રેસ છે NCB ના સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર, આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ

ક્રાંતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેણીના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે જ્યાં તે રમુજી વીડિયોઝ શેર કરતા રહે છે.

a 115 એક્ટ્રેસ છે NCB ના સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર, આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ

તેમના મેકઅપ વીડિયો પણ વાયરલ થાય છે. તે વીડિયો દ્વારા તેમના ચાહકોને મેકઅપની ટિપ્સ આપતા જોવા મળે છે.

a 116 એક્ટ્રેસ છે NCB ના સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર, આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ

સમીર વાનખેડે અને ક્રાંતિ રેડકરે 2017 માં લગ્ન કર્યા હતા. આ દંપતીને બે જોડિયા પુત્રીઓ છે.

a 109 એક્ટ્રેસ છે NCB ના સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર, આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ

આ પણ વાંચો :અનુપમ ખેરે શરુ કર્યું તેની 520 મી ફિલ્મનું શૂટિંગ, ઉચાઈ માટે ફરી મળાવ્યો રાજશ્રી ફિલ્મ્સ સાથે હાથ

આ પણ વાંચો :પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર સામે નોધાઇ FIR